For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેપ્પી અષાઠી બીજ, મોદી અને આનંદીબેને પાઠવી કચ્છીઓને શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

આજથી કચ્છી નવા વર્ષ 2072નો પ્રારંભ થયો છે. કચ્છી વર્ષ વિક્રમ સંવત કરતા ચાર માસ અને ઈસવીસન કરતા 56 વર્ષ આગળ કચ્છી નવું વર્ષની આજે ઉજવાણી થાય છે. આજે ગુજરાતમાં તેમજ વિશ્વના ખૂણેખૂણે વસતા કચ્છીઓ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે છે.

તો કચ્છ અને ભૂજમા પણ હર્ષોલ્લાસના માહોલ સાથે નવા વર્ષની ઉજવણી ભારે ધૂમધામથી થાય છે. કચ્છમાં નવા વર્ષ નિમિત્તે ઇમારતો તથા મંદિરો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. વરસાદના આગમનને આવકારતા આ પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી માનુસને શુભેચ્છાઓ પાઠવી હતી.

narendra modi

તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ અષાઢી બીજની શુભેચ્છાઓ કચ્છીઓને પાઠવી હતી. આ દિવસે તમામ કચ્છી પરિવારોમાં લાપસી બનાવવામાં આવે છે. અને વરસાદના મહિનાને તમામ કાર્યો માટે શુકનવંતો માનવામાં આવે છે. ત્યારે અમારા તરફથી પણ તમામ કચ્છી ભાઇ બહેનોને "હેપ્પી અષાઢી બીજ!"

English summary
Narendra Modi and Anandiben Patel wishing Happy New Year to all Kutchi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X