Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BRICS: બોલ્ડ, રેટોરિક, ઇન્ટેલીજેંટ, ચેરિશમેટિક, સ્ટાઇલિશ મોદી

નવી દિલ્હી, 17 જુલાઇ: બ્રાજીલમાં આયોજિત છઠ્ઠી બ્રિક્સ સંમેલનમાં ભાગ લઇ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દેશ પરત ફર્યા છે. બ્રિક્સ કે BRICS જેને તમે બ્રાજીલ, રૂસ, ઇન્ડિયા, ચીન અને સાઉથ સાઉથ આફ્રિકા જેવા દેશોના સંગઠન તરીકે ઓળખો છે પરંતુ જ્યારે ભારતના વડાપ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા તો તેમણે તેની વ્યાખ્યા બદલી દિધી.

B-Bold; R-Rhetoric; I-Intelligent; C-Charismatic; S-Stylish

Bold

Bold

નરેન્દ્ર મોદીએ જતાં જ આખી દુનિયાને સખત શબ્દોમાં સંદેશ આપ્યો કે આતંકવાદને કોઇપણ ભોગે સહન કરી લેવામાં આવશે નહી. આ ઉપરાંત શાંઘાઇમાં બ્રિક્સ બેંકની સ્થાપનાની સાથે જ તે તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ભારતને મંજૂરી મળી.

બોલવામાં માહિર

બોલવામાં માહિર

Rhetoric એટલે બોલવામાં માહિર, નરેન્દ્ર મોદીના બોલવાના અંદાજ વિશે ભારતમાં તો બધાને ખબર છે પરંતુ બ્રિક્સમાં પણ તેમણે દુનિયાને તેનાથી રૂબરૂ કરાવ્યા. બ્રિક્સ સંમેલન દરમિયાન જ તેમણે વ્લાદિમીર પુતિન સાથે થયેલી મુલાકાત બાદ કહ્યું કે ભારતમાં નાનામાં નાના બાળકને ખબર છે કે રૂસ તેમનો મિત્ર છે.

હોશિંયાર

હોશિંયાર

નરેન્દ્ર મોદીએ આતંકવાદ, એશિયામાં હાલની આર્થિક સ્થિતિ અને બ્રિક્સ દેશોની અલગ યૂનિવર્સિટી વિશે જાહેરાત કરતાં પોતાની આ આવડત વિશે પણ બધાને બતાવી દિધું.

પ્રભાવશાળી

પ્રભાવશાળી

નરેન્દ્ર મોદીના બ્રિક્સ સંમેલનમાં નિકળતાં પહેલાં જ બ્રાજીલ, ચીન, સાઉથ આફ્રીકા અને રૂસના રાષ્ટ્રાધ્યક્ષ તેમની રાહ જોઇ રહ્યાં હતા. એ વાતથી સ્પષ્ટ થાય છે કે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વએ કયા પ્રકારે દુનિયાના નેતાઓ પર પોતાનું પ્રભુત્વ પાડ્યું છે.

સ્લાઇલિશ

સ્લાઇલિશ

હવે આગળની સ્લાઇડ્સમાં તમે પોતે જ જુઓ કે નરેન્દ્ર મોદીએ પોતાને આ બ્રિક્સ શિખર સંમેલનમાં કેવી રીતે સ્ટાઇલિશ સાબિત કર્યા અને કેવી રીતે તેમની સ્ટાઇલ આગળ પુતિન પણ ફીકા પડી ગયા.

ઓફ વ્હાઇટ કુર્તો-પાયજામો

ઓફ વ્હાઇટ કુર્તો-પાયજામો

નરેન્દ્ર મોદી જ્યારે બ્રાજીલ પહોંચ્યા તો તેમનો એ જ પારંપારિક અંદાજ જોવા મળ્યો. ઓફ વ્હાઇટ કુર્તો-પાયજામોની સાથે કાળા પંપ શૂઝ અને ગ્રે જેકેટમાં મોદીનો દેસી અંદાજ લોકો વચ્ચે હતો.

ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

મંગળવારે મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને આ મુલાકાત દરમિયાન તેમણે કુર્તા-પાયજામાના બદલે સફારીને પ્રાધાન્ય આપ્યું.

પુતિન સાથે મુલાકાત

પુતિન સાથે મુલાકાત

બુધવારે જ્યારે નરેન્દ્ર મોદીએ રૂસના રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુતિન સાથે મુલાકાત કરી તો તેમણે ફરી એકવાર ઘાટા રંગની સફારી પહેરી હતી.

 ડિલીમા રાઉસેફ સાથે મુલાકાત

ડિલીમા રાઉસેફ સાથે મુલાકાત

નરેન્દ્ર મોદીએ જે સમયે બ્રાજીલની રાષ્ટ્રપતિ ડિલીમા રાઉસેફ સાથે મુલાકાત કરી તો તેમણે નેવી બ્લૂ કલરની સફારી પહેરી હતી.

મિક્સ એન્ડ મેચ

મિક્સ એન્ડ મેચ

હવે જરા આ ફોટામાં નરેન્દ્ર મોદીને જુઓ. નરેન્દ્ર મોદીએ કશું કર્યું ન હતું બસ પેન્ટને એક સ્વેટર અને શાલની સાથે મિક્સ એન્ડ મેચ કરી દિધું હતું. આ ઉપરાંત તેમણે તેમની ઘડીયાળ તેમના અંદાજમાં ચાર ચાંદ લગાવી રહી હતી.

દુનિયાના નેતા થયા પ્રભાવિત

દુનિયાના નેતા થયા પ્રભાવિત

આ છેલ્લો ફોટો જોઇને તમે પોતે અંદાજો લગાવી શકો છો કે દુનિયાના નેતા કયા પ્રકારને નરેન્દ્ર મોદીથી પ્રભાવિત જોવા મળી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X