મોદી ઇન્ડિયન મુજાહિદ્દીનના હિટ લિસ્ટમાં સૌથી ઉપર: ભટકલ

3 સપ્ટેમ્બર, નવી દિલ્હી: ઇન્ડિયન મુજાહિદ્દીનના નિશાના પર ભાજપના ટોચના નેતા નરેન્દ્ર મોદી પર સૌથી ઉપર છે. ઇન્ડિયન મુજાહિદ્દીનના સહ-સંસ્થાપક યાસીન ભટકલે પોલીસની પુછપરછ દરમિયાન આ ઘટસ્ફોટ કર્યો હતો. તેને જણાવ્યું હતું કે તે પોતાના મહત્વના નિશાના પર હુમલો કરવામાં નિષ્ફળ થઇ રહ્યાં છે.

તેના કારણે તેમની પાસે પૈસાની આવક ઘટી રહી છે. હાં તેમને જેવી મોટી સફળતા મળશે તો બધુ ઠિક થઇ જશે. એમપણ માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી બાદ લાલકૃષ્ણ અડવાણીનો નંબર આવે છે.

narendra-modi

યાસીન ભટકલે જે પણ કહ્યું હતું કે તેની જાણકારી ગુજરાત સરકારને આપવામાં આવી છે જેથી તે નરેન્દ્ર મોદીની સુરક્ષાને વધુ મજબૂત કરી દે. યાસીન ભટકલે જણાવ્યું હતું કે 26/11 બાદ તેમની પાસે પૈસાની કોઇ કમી રહી નથી. જાણવા મળ્યું છે કે યાસીન ભટકલે એમપણ જણાવ્યું છે કે પાકિસ્તાનમાં પ્રતિક્ષિત તહશીમ ઉર્ફે તશહીમ અખ્તરને પાકિસ્તાન મોકલી આપવામાં આવ્યો હતો જેથી તે સારો નિશાનેબાજ બનીને પરત ફરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X