નરેન્દ્ર મોદી ફેસબુક પર દુનિયાભરમાં સૌથી વધુ પસંદ કરાતા નેતા

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર સૌથી વધુ પસંદ કરાતા નેતા છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર સૌથી વધુ પસંદ કરાતા નેતા છે. સોશિયલ મીડિયા બ્રાન્ડ ટ્વિપલોમેસીએ વર્લ્ડ લીડર્સ ઓન ફેસબુક પર એક અભ્યાસ કર્યા બાદ આ જાણકારી આપી છે. અભ્યાસ કરનાર બર્સન કોહન અને વોલ્ફે જણાવ્યું છે કે મોદી ફેસબુક પર ટ્રમ્પ બાદ બીજા સૌથી વધુ ઈન્ટરેક્ટિવ નેતા પણ છે.

ઓડિશાના લિંગારાજ મંદિરના ફોટા સૌથી વધુ પસંદ

ઓડિશાના લિંગારાજ મંદિરના ફોટા સૌથી વધુ પસંદ

આ અભ્યાસમાં ફેસબુકના 650 પાનાં જોવામાં આવ્યા જે અલગ અલગ શહેરોમાં ચાલી રહ્યા છે. અભ્યાસમાં જોવા મળ્યુ કે મોદીની પાંચ સૌથી વધુ લાઈક કરવામાં આવેલ તસવીરો તેમની ઓડિશાના લિંગારાજ મંદિરના પ્રવાસ દરમિયાનની હતી. વળી, પીએમના ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન શેર કરાયેલ વીડિયો ફેસબુકના ઈતિહાસમાં ત્રીજા સૌથી વધુ પસંદ કરાયેલા વીડિયોમાંનો એક રહ્યો.

ટ્રમ્પથી ઘણા આગળ મોદી

ટ્રમ્પથી ઘણા આગળ મોદી

પ્રધાનમંત્રી મોદી ફેસબુક પર 43.2 મિલિયન લાઈક્સ સાથે સૌથી વધુ પસંદ કરાયેલ નેતા છે. તેમના પછી સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 23.1 મિલિયન લાઈક્સ છે. યાદીમાં શામેલ અન્ય નેતાઓમાં જોર્ડનની રાની રૈના, તૂર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગાન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વિદોદો, મિસ્રના રાષ્ટ્રપતિ સિસી અને પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રડ છે.

ઈન્ટરેક્ટિવ લીડર્સ

ઈન્ટરેક્ટિવ લીડર્સ

ફેસબુક પર મોસ્ટ ઈન્ટરેક્ટિવ લીડરની વાત કરીએ તો અહીં ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી આગળ છે. મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાછળ બીજા નંબરે છે. તેઓ આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મૈક્રી, ટ્રડ અને કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા સહિતની યાદીમાં ત્રીજા સ્થાન પર વિદોહો અને અન્ય નેતાઓથી ઘણા આગળ છે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) નું અધિકૃત ફેસબુક પેજ પણ સૌથી વધુ પસંદ કરાતા ફેસબુક પેજમાં ચોથા નંબર પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X