મોદીએ યુવા મતદારો ઉમેરવા હસ્તીઓને જોતર્યા

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપી તરફથી પીએમના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના યુવાનોની પ્રથમ પસંદ બની ચૂક્યા છે. ઇન્ડિયા ટૂડે-સીવોટર યૂથ સર્વે અનુસાર દેશના યુવાનો ઇચ્છે છે કે વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી જ બેસે. આ પોલથી ઉત્સાહિત થઇને નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર બોલિવુડની ઘણી મોટી હસ્તિયોને ટ્વિટ કરીને જણાવ્યું છે કે 18થી 24 વર્ષના યુવાનોએ મતદાન રજીસ્ટ્રેશન માટે પ્રોત્સાહિત કરે કારણ કે આપણા દેશમાં મોટી સંખ્યામાં યુવાશક્તિનું રજીસ્ટ્રેશન થયું નથી.

નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા બોલિવુડ હસ્તિઓ, દેશના બધા જ રાજનૈતિક દળોના તમામ નેતાઓ અને ધર્મગુરુઓને ટ્વિટ દ્વારા દેશની યુવાશક્તિને પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે. મોદીએ બોલિવુડ હસ્તિઓઓમાં અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, દીપિકા પાદુકોણ, અનુપમ ખેર, રીતિક રોશન, અક્ષય કુમાર અને પ્રિટી ઝિંટાને ટ્વિટ કર્યું છે. જ્યારે રાજનૈતિક દળોમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર, બીજેપી નેતા સુષમા સ્વરાજ, વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, ધર્મગુરુ દલાઇ લામા, શ્રી શ્રી રવિશંકર, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ટ્વિટ કરી યુવાશક્તિને પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે.

આપને જણાવી દઇએ કે લગભગ 15 કરોડ યુવાનો આવતા વર્ષે યોજાનાર ચૂંટણીમાં પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાંથી લગભગ અડધા યુવાનો ઇચ્છે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને. ઇન્ડિયા ટૂડે અને સીવોટરે મળીને જે સર્વે કર્યો છે તેના અનુસાર 47 ટકા લોકો ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને, જ્યારે 34 ટકા લોકો રાહુલ ગાંધીને પીએમ બનાવવા માગે છે. માત્ર એવી છોકરીઓની વાત કરીએ જે 2014માં પહેલીવાર મતદાન કરશે તેમાંથી 39.8 ટકા યુવતીઓ રાહુલ ગાંધીને પીએમ બનાવવા માગે છે જ્યારે 39.3 ટકા યુવતીઓ મોદીને. આમ યુવતીઓના મામલામાં રાહુલ મોદી કરતા 0.5 ટકા આગળ છે.

જુઓ નરેન્દ્ર મોદીએ કોને કોને ટ્વિટ કરીને યુવાનોને મતદાન રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું છે...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X