કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ, જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

કોલકતા, 5 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે કોલકતા ખાતે જન ચેતના સભાને સંભોધવામાં આવી હતી. જેમાં તેમણે મમતા બેનરજી પ્રત્યે કુણુ વલણ દાખવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ રાજ્યમાં પરિવર્તન લાવી રહ્યાં છે, જો કે તેઓ એકલા હાથે પરિવર્તન નહીં લાવી શકે, તેથી કેન્દ્રમાં રહીને હું તેઓ પશ્ચિમ બંગાળમાં જે પરિવર્તન લાવવા માગે છે, તેમાં સહાયતા કરી શકીશ. આ સાથે તેમણે કહ્યું કે, ત્યારે પશ્ચિમ બંગાળને ફાયદો જ ફાયદો છે, કારણ કે રાજ્યમાં મમતા, કેન્દ્રમાં હું અને રાષ્ટ્રપતિ આપણા પ્રણવ દા છે. રાજ્યનો વિકાસ અવિરત થશે. આ સાથે તેમણે કેન્દ્ર અને થર્ડ ફ્રન્ટ પર આકરા પ્રહારો કર્યાં હતા.

આ તકે મોદીએ કહ્યું કે, કોલકતામાં ઘણી વખત આવ્યો છે, પક્ષની રેલી પણ કરી છે, પરંતુ આવો વિરાટ જનસાગર પહેલીવાર જોયો છે. દિલ્હીમાં જે થર્ડ ફ્રન્ટના નેતા બેસેલા છે, તે હેલિકોપ્ટર લઇને આવે અને અહીં નજર કરી લે, તેમને ખબર પડી જશે કે હવાનો રુખ કઇ તરફ છે. દેશની જનતાએ નિર્ણય કરી લીધો છે. આજે જ્યારે 2014ની ચૂંટણી સામે છે, હું સ્પષ્ટ જોઇ રહ્યું છે કે હિન્દુસ્તાનમાં અત્યારસુધી જે ચૂંટણી થઇ રહ્યાં છે, તેનાથી રાજકીય પંડીતોના હિસાબ ખોટા પડવાના છે, તેઓ ઇતિહાસ, નેતાઓ અને પાર્ટીની ગતિવિધિઓનો અંદાજો લગાવે છે, પરંતુ જો તેઓ જનતાના મિજાજને સમજવામાં વિફલ ગયા તો 2014ની ચૂંટણીને લઇને પણ વિફલ જશે. આ પહેલી વાર બની રહ્યું છે કે, આ ચૂંટણી કોઇ પાર્ટી નહીં પરંતુ દેશની જનતા લડી રહી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ નરેન્દ્ર મોદીની રેલીને, જેમાં મોદીને સાંભળવા માટે આવેલી જનમેદનીની સંખ્યા સ્પષ્ટ જોઇ શકાય છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

કોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ

English summary
Narendra Modis Jana Chetana Sabha at Kolkata in pics

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.