• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહાનવમીની દેશભરમાં ધૂમ, મંદિરોમાં શ્રદ્ધાળુઓની જબરદસ્ત ભીડ

|

નવરાત્રિના નવમાં દિવસે મહાનવમી સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. દેશના દરેક ખૂણે દેવીની પૂજા કરીને તેમની આરાધના કરવામાં આવી રહી છે. દેવીના બધા મોટા મંદિલોમાં ભક્તોની જબરદસ્ત ભીડ જોવા મળી રહી છે. દિલ્હગીના ઝંડેવાલાન મંદિરથી લઈ મુંબઈના મુંબા દેવી મંદિરમાં ભક્તોએ મહાનવમીના અવસર પર વહેલી સવારે દર્શન કર્યા.

આ પણ વાંચોઃ Live: સબરીમાલા પર ઘમાસાણ, કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાગુ, કેરળ બંધનું એલાનઆ પણ વાંચોઃ Live: સબરીમાલા પર ઘમાસાણ, કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાગુ, કેરળ બંધનું એલાન

ઝંડેવાલન મંદિરમાં ભક્તોની ભીડ

ઝંડેવાલન મંદિરમાં ભક્તોની ભીડ

દિલ્હીના જાણીતા મંદિરમાં મહાનવમી પર ભક્તોએ પહોંચીને આરતી કરી. મંદિરને નવમીના અવસર પર ખાસ ફળ અને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા.

મુંબા દેવી મંદિરમાં પહોંચ્યા શ્રદ્ધાળુ

મુંબઈના મુંબા દેવી મંદિરમાં પણ મહાનવમીના અવસર પર ભક્તોની જબરદસ્ત ભીડ જોવા મળી. મંદિરના કપાટ ખુલ્યા બાદ આરતી થઈ ત્યારબાદ ભક્તોએ દેવીના દર્શન કર્યા.

દૂર્ગાષ્ટમી પર સુરતમાં મહાઆરતી

આ પહેલા દૂર્ગાષ્ટમીના અવસર પર ગુજરાતના સુરતમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ. સુરતના ઉમિયા મંદિરમાં હજારો ભક્તોએ હાથમાં દીવ લઈને મહાઆરતી કરી.

English summary
Navratri 2018: Mahanavmi Being Celebrated In India, See Pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X