મુંબઇમાં હથિયારો સાથે દેખાયા 5-6 સંદિગ્ધ લોકો, હાઇ એલર્ટ પર નેવી
મહારાષ્ટ્ર સ્થિત નવી મુંબઇના ઉરણમાં કેટલાક શાળાના બાળકોએ પોલિસને સૂચના આપી કે 5-6 લોકોનો સમૂહ હાથમાં હથિયાર સાથે નેવી બેઝની આસપાસ દેખાયા હતા.
હાઇ એલર્ટ
આ સૂચના મળ્યા પછી નૌસેનાએ હાઇ એલર્ટ જાહેર કર્યું છે. ઉરણના કેટલાક સ્કૂલાના બાળકોએ દાવો કર્યો છે કે તેમણે આવા સંદિગ્ધ લોકોને જોયા છે. જેમણે કાળા રંગના કપડા પહેર્યા હતા અને તેમની પાસે હથિયારો પણ હતા.

આ બાળકો યુઇએસ સ્કૂલના છે તેમણે આ અંગે સૌથી પહેલા તેમના સ્કૂલના પ્રિન્સિપાલને માહિતી આપી હતી જે બાદ પોલિસને સૂચના આપવામાં આવી છે.
Navi Mumbai police outside the school where students claimed of seeing a group of armed men, near Naval base in Maharashtra's Uran pic.twitter.com/lrFFVC6Zqe
— ANI (@ANI_news) September 22, 2016
હેલિકોપ્ટરથી નજર
બાળકોની જાણકારી બાદ સમગ્ર વિસ્તારમાં હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. અને આતંકવાદ નિરોધક દસ્તાને પણ એલર્ટ કરવામાં આવ્યો છે.
At around 11 am ,students said they saw 4 men in Pathan suit type dresses talking to each other in a different language: Navy sources
— ANI (@ANI_news) September 22, 2016
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
