For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૌસેનાની નવી શક્તિ : INS અરિહંતનું ન્યુક્લિયર રિએક્ટર શરૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓગસ્ટ : ભારતમાં જ નિર્મિત પરમાણુ સબમરિન આએનએસ અરિહંતમાં લાગેલા પરમાણુ રિએક્ટરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આઇએનએસને ટૂંક સમયમાં પાણીમાં ઉતારવામાં આવશે. તાજેતરમાં જ સબમરિનમાં લાગેલા ન્યુક્લિયર રિએક્ટરને ચલાવવામાં આવ્યું છે, જે સફળતાપૂર્વક ચાલ્યું છે.

પરમાણુ સબમરિન ભારતીય નૌસેનામાં આવશે ત્યાર બાદ સેનાની મારક ક્ષમતા અનેક ગણી વધી જશે. તેનો અર્થ એ છે કે ભારત હવે જમીન, હવા અને પાણીથી પોતાના દુશ્મનો પર પરમાણુ હુમલો કરવાની ક્ષમતા રાખે છે.

ins-arihant-nuclear-submarine

તાજેતરમાં સમુદ્રની ઊંડાઇમાંથી બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5ને આઇએનએસ અરિહંતમાં તૈનાત કરવાની તૈયારી છે. ભારત ઉપરાંત આ ટેકનિક માત્ર અમેરિકા, બ્રિટન, રુસ, ફ્રાન્સ અને ચીનની પાસે છે.

English summary
Navy's new strength : INS Arihant nuclear reactor start
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X