અનુભવ અને યુવાઓનો મેળો છે નવું મંત્રીમંડળઃપીએમ

ચૂંટણીઓ નિર્ધારિત સમય પર જ થશે. આશા છે કે આ મંત્રીમંડળ અતિમ ફેરબદલ હશે. રાહુલ ગાંધી અગે તેમણે કહ્યું કે, હું હંમેશા ઇચ્છતો હતો કે રાહુલ સરકારમાં સામેલ થાય, પરંતુ તે પાર્ટીને મજબૂત કરવા માંગે છે.
આ ફેરબદલથી કયો સંદેશો મળે છે, તે અંગે સિંહે કહ્યું કે, આ યુવા, અનુભવ અને વિભાગોની પ્રાસંગિકતાવાળી ટીમ છે. આગળનો માર્ગ પડકારોથી ભરેલો છે. કેટલાક લોકોને પાર્ટીને મજબૂત કરવા માટે અનુભવી લોકોને પાર્ટીમાં મોકલવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
