For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી સામે ઈડીએ દાખલ કરી નવી ચાર્જશીટ

પંજાબ નેશનલ બેંક સ્કેમમાં ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને પકડવા માટે ભારતીય તપાસ એજન્સીઓએ કોશિશ વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંક સ્કેમમાં ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને પકડવા માટે ભારતીય તપાસ એજન્સીઓએ કોશિશ વધારી દીધી છે. ઈડીએ આ અંગે નવી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યુ છે કે કેવી રીતે મેહુલ ચોક્સી પોતાના ગ્રાહકો અને ભારત, દૂબઈ અને અમેરિકાના પોતાના લેણદારો અને નાણાકીય સંસ્થાઓને ઠગવા માટે નકલી હીરા અને પ્રોપર્ટીને વેચીને રેકેટ ચલાવી રહ્યો હતો. આ ચાર્જશીટ દ્વારા ઈડી એટિંગા અને બારબૂડામાં છૂપાયેલા ચોક્સી સામે કેસને મજબૂત કરવા ઈચ્છે છે જેથી તેનુ પ્રત્યાર્પણ કરી શકાય.

mehul choksi

શાહરૂખ ખાનનુ 'મન્નત' થયુ પ્લાસ્ટિકથી કવર, જાણો શું છે કારણ?શાહરૂખ ખાનનુ 'મન્નત' થયુ પ્લાસ્ટિકથી કવર, જાણો શું છે કારણ?

English summary
New charge sheet filed by to aid Mehul Choksi’s extradition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X