For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1st July: મોદીને મળ્યું પેરિસ આવવાનું નિમંત્રણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જુલાઇ: ફ્રાંસે ભારતની સાથે સહયોગપૂર્ણ સંબંધોની અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટૂંક સમયમાં પેરિસમાં સ્વાગત કરવા માંગે છે. ભારતની યાત્રા પર આવેલા ફ્રાંસના વિદેશ મંત્રી લોરેંટ ફૈબિયસે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દ્વિપક્ષીય બેઠક કરી અને સાંજે નાણા અને રક્ષા મંત્રી અરૂણ જેટલી સાથે પણ મુલાકાત કરી. આજે તેઓ મોદીને મળીને તેમને રાષ્ટ્રપતિ ફ્રાંકુઆ હોલાન્દેનું નિયંત્રણ સોપશે.

સ્વરાજની લગભગ ત્રણ કલાકની મુલાકાતમાં દ્વિપક્ષીય ક્ષેત્રીય અને દ્વિપક્ષીય હિતો સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય મામલા પર વાતચીત બાદ પત્રકારો સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઇચ્છશે કે મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધિવેશન બાદ પાછા ફરતી વખતે પેરિસ આવે. તેમણે જણાવ્યું કે નવી સરકાર દ્વારા કાર્યક્ષમતા અને પરિણામ પર ભાર આપવાને ફ્રાંસમાં ખૂબ જ સરાહના મળી છે.

ભારત ફ્રાંસના સંબંધોને તેમણે બે શબ્દો 'વિશ્વાસ' અને 'ભાગીદારી'ની સાથે પરિભાષિત કર્યું. બંને દેશોના લોકોની વચ્ચે વધારે સંપર્કની વકાલત કરી. તેમણે જણાવ્યું કે ફ્રાંસ જનાર ભારતીય પ્રવાસીઓને 48 કલાકની અંદર શેન્જેન વિઝા જારી કરવાની પ્રણાલી આવતા વર્ષથી લાગુ કરવાનો નિર્ણય ફ્રાંસ સરકારે લીધો છે.

વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

સુપ્રીમ કોર્ટમાંથી તેજપાલને મળ્યા નિયમિત જામીન

સુપ્રીમ કોર્ટમાંથી તેજપાલને મળ્યા નિયમિત જામીન

શારીરિક શોષણના મામલામાં ફસાયેલા તહેલકાના સંસ્થાપક તરુણ તેજપાલને સુપ્રીમ કોર્ટમાંથી નિયમિત જામીન મળી ગયા છે. આજે કોર્ટે આ કેસમાં સુનાવણી કરતા તેજપાલને નિયમિત જામીન આપી દીધા છે. તેજપાલ છેલ્લા છ મહીનાથી જેલમાં બંધ હતા.

સબસિડી વગરના ગેસ સિલિન્ડર પણ મોંઘા

સબસિડી વગરના ગેસ સિલિન્ડર પણ મોંઘા

સરકારે સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારો ઝિંકી દીધો છે. નોંધીનીય છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ ગઇકાલે વધારો કરવામાં આવ્યો છે.

ઇ-રિક્શા પર બેન હટાવાથી મને ફાયદો નથી: ગડકરી

ઇ-રિક્શા પર બેન હટાવાથી મને ફાયદો નથી: ગડકરી

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દિલ્હીમાં ઇ-રિક્શાના મુદ્દે પર 'કલ્યાણકારી' યોજનાની જાહેરાત કરી છે, જેનો ફાયદો ગડકરીના પરિવાર સાથે જોડાયેલ એક કંપનીને થશે. આ દાવો એક અંગ્રેજી અખબારે કર્યો છે. જોકે ગડકરીનો દાવો છે તેમનો તે કંપની સાથે કોઇ સંબંધ નથી.

મોદીને મળ્યું પેરિસ આવવાનું નિમંત્રણ

મોદીને મળ્યું પેરિસ આવવાનું નિમંત્રણ

ફ્રાંસે ભારતની સાથે સહયોગપૂર્ણ સંબંધોની અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટૂંક સમયમાં પેરિસમાં સ્વાગત કરવા માંગે છે. ભારતની યાત્રા પર આવેલા ફ્રાંસના વિદેશ મંત્રી લોરેંટ ફૈબિયસે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દ્વિપક્ષીય બેઠક કરી અને સાંજે નાણા અને રક્ષા મંત્રી અરૂણ જેટલી સાથે પણ મુલાકાત કરી. આજે તેઓ મોદીને મળીને તેમને રાષ્ટ્રપતિ ફ્રાંકુઆ હોલાન્દેનું નિયંત્રણ સોપશે.

મુલાકાતી શિક્ષકોનું પ્રદર્શન

મુલાકાતી શિક્ષકોનું પ્રદર્શન

મુલાકાતી શિક્ષકોએ શાસ્ત્રી ભવન નવી દિલ્હી સામે કાયમી કરવા માટે પ્રદર્શન કર્યું હતું.

પાણીમાં પણ ફરજ બજાવવી પડે ભાઇ

પાણીમાં પણ ફરજ બજાવવી પડે ભાઇ

જાલંધરમાં જોરદાર વરસાદના કારણે આવો હાલ સર્જાયો છે.

કોચ્ચિમાં વરસાદ

કોચ્ચિમાં વરસાદ

કોચ્ચિમાં શાળાની વિદ્યાર્થિનીઓ છત્રીઓ લઇને શાળાએ જઇ રહી છે.

નવી દિલ્હીમાં સિંગાપોરના વિદેશ મંત્રી

નવી દિલ્હીમાં સિંગાપોરના વિદેશ મંત્રી

સિંગાપોરના વિદેશ મંત્રી સાથે સુષમા સ્વરાજે કરી મુલાકાત.

નાણા મંત્રીએ લોન્ચ કર્યું એસબીઆઇનું ડિજિટલ બેંકિંગ સેવા

નાણા મંત્રીએ લોન્ચ કર્યું એસબીઆઇનું ડિજિટલ બેંકિંગ સેવા

નવી દિલ્હી ખાતે એસબીઆઇના અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્યની સાથે નાણા મંત્રીએ લોન્ચ કરી ડિજિટલ બેંકિંગ સેવા.

નાણા મંત્રીએ લોન્ચ કરી ડિજિટલ બેંકિંગ સેવા

નાણા મંત્રીએ લોન્ચ કરી ડિજિટલ બેંકિંગ સેવા

નવી દિલ્હી ખાતે એસબીઆઇના અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્યની સાથે નાણા મંત્રીએ લોન્ચ કરી ડિજિટલ બેંકિંગ સેવા.

મુક્તાર અબ્બાસ નકવી જમ્મુમાં

મુક્તાર અબ્બાસ નકવી જમ્મુમાં

ભારતીય જનતા મજદૂર મોર્ચાની બેઠકમાં હાજરી આપવા આવી પહોંચ્યા છે.

English summary
News Of 1st July: PM Narendra Modi got invitation to come Paris, and other news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X