News Nation Exit Poll Result 2024 : ઈન્ડિયા એલાયન્સ કેટલુ અસરકારક? જાણો ન્યુઝ નેશન એક્ઝિટ પોલ
News Nation Exit Poll Result 2024 : લોકસભા ચૂંટણી 2024 માં મતદાનનો અંતિમ તબક્કો આજે સમાપ્ત થયો છે. આ સાથે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું. હવે 4 જૂને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલના અંદાજનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ એક્ઝિટ પોલમાં દેશની 543 લોકસભા સીટો આવરી લેવામાં આવી છે. 272 સીટોનો ટાર્ગેટ છે. ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલમાં બીજેપીને બહુમતિ મળી શકે છે.
ન્યૂઝ નેશન સર્વેમાં કોને કેટલી સીટો?
એનડીએ - 342-378
ઈન્ડિયા એલાયન્સ - 153-169
અન્ય- 21-23












Click it and Unblock the Notifications
