2024 માં મોદીની વિરુદ્ધ મોર્ચો બનાવવામ ઓડીસા પહોચશે નીતિશ કુમાર, પટનાયકને મળશે નીતિશ કુમાર
Nitish Kumar Visits Odisha: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મંગળવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર જનતા દળ યુનાઇટેડ ના ટોચના નેતા પૂર્વાહ્ના માં ભૂવનેશ્વર માટે રવાના થશે અને સાંજ સુધી પટના પરત ફરવાની સઁભાવના છે.

મુખ્યમત્રી કાર્યલાયે પુષ્ટી કરી છે કે, બેઠક મગળાર બપોરે થશે બીજુ જનતા દળના પ્રમુખ પટનાયકની સાથે નીતિશ કુમાર મુલાકાતની અટકળો ઘણા સમયથી ચાલી રહી છે. બિહારના મુખ્યમંત્રી સાથએ ગયા વર્ષે કેન્દ્રમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી સાથે ગંઠબંધન તોડી નાખ્યુ હતુ. તે 2024 ના લોકસભા ચૂંટણીમાં ભગવા પાર્ટીને હરાવા માટે વિપક્ષી એક્તા અભિયાન અનુસાર દેશના અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. અને વિવિધ રાજનીતિક દળોના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.
હાલમાં જ નીતિશ કુમાર પશ્ચિમ બગાળા મુખ્યમત્રી મમતા બનર્જી અે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે વાતચીત કરી હતી. આ પહેલા તેમણે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધી, રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી, રાકાંપા પ્રમુખ શહદ પવાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સાથે પણ પણ મુલાકાત કરી હતી.
નીતિશ કુમારની જેમ જ સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનાર વાળા મુખ્યમંત્રીઓમાના એક પટનાયક પણ છે. બીજેપીના પૂર્વ સહયોગી રહેલા તેમણે કગોર્સ અને ભાજપ સાથે સમાન દુર બનાવી રાખવાની રણનીતિ બનાવી રાખી છે.












Click it and Unblock the Notifications
