સત્યેન્દ્ર જૈનની સેલમાં અન્ય કૈદીને મોકલવામાં આવતા જેલરને મળી નૌટીસ
દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાડ જૈલમા કેદ છે. આ વચ્ચે સત્યેન્દ્ર જૈનને જલરને પત્ર લખીને કહ્યુ છે કે, તે એકલા અનુભવ કરી રહ્યો છે. તેમની સેલમાં કેદિયોની સંખ્યાને વધારવામાં આવે. તેના આ પત્રનુ કારણ સત્યેન્દ્ર જેન મચારમાં આવી ગયા હતા.

તિહાડ જેલમાં નંબર 7 ના અધીક્ષકોને સત્યેન્દ્ર જૈને આ પત્ર લખ્યો હતો. જેમા તેમણે અપીલ કરી હતી. કે, તેમની સેલમાં અન્ય કેદીઓને મોકલવામા આવે જેથી તેમની એકલતા દૂર થઇ શકે .
સત્યેન્દ્ર જૈનના આ પત્ર બાદ તેમની સૈલમાં અન્ય બે કેદીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.પરંતુ હવે જેલ નંબર 7 ના સુપ્રિટેન્ડેટને કારણ બતાઓ નોટીસ ફટકારીને જેલના અધિકારીએ જણાવયુ હતુ કે, બંને કેદિઓને સત્યેન્દ્ર જૈનની સેલમાં મોકલવામાં આવ્યા છે. તેમને તાત્કાલ પ્રભાવથી પરત બોલવામાં આવ્યા છે.
સત્યેન્દ્ર જૈનને પોતાના મનોચિકત્સકના કહેવા પર જેલરને પત્ર લખીને કહ્યુ કે, તેમની સેલમાં અન્ય કૈદિઓને મોકલવામાં આવે, તે અંહિયા ઘણી એકલતા અનુભવી રહ્યા છે. અન્યથા મને અવસાદ કે ડિપ્રેસન થઇ શકે છે.
સત્યેન્દ્ર જૈનના પત્ર બાદ જેલરે સેલ નંબર 7 માં બે કેદીઓને ટ્રાંસફર કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે જેલ તંત્રને તેની જાણ થતા આનન ફાનનમાં બંને કેદિઓને પરત બોલાવી લેવામાં આવ્યા હતા તેમને તેની જૂની સેલમા મોકલી દિધા હતા.












Click it and Unblock the Notifications
