હવે Download કરો નરેન્દ્ર મોદીના રિંગટોન!

narendra-modi-as-super-hero

નવી દિલ્હી, 2 ઓક્ટોબર : આપ જાણો છો કે લોકસભા ચૂ્ંટણી 2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનેલા નરેન્દ્ર મોદીન લોકપ્રિયતા કેટલી બધી છે. આ કારણે તેમના ચાહકો ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને તેમના પર આધારિત મોબાઇલ ગેમ્સ, વીડિયો સોંગ અને બીજું ઘણુંબધું કરી રહ્યા છે. આવી જ રીતે હવે માર્કેટમાં નરેન્દ્ર મોદીના ચાહકો માટે વિવિધ પ્રકારના રિંગટોન પણ ઉપલબ્ધ છે. આ રિંગટોન મોદી ચાન્ટ, મોદી સૂત્ર, મોદી મંત્ર અને મોદી સત્તા તરીકે ઉપલબ્ધ છે.

આપ પણ નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને તમારી મનગમતી રિંગટોન મફતમાં ડાઉનલોડ કરી શકશો.

મોદી ચાન્ટ

મોદી સૂત્ર

મોદી મંત્ર

મોદી સત્તા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X