For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલેજ જવાને બદલે પ્રેમીઓ સાથે જતી હતી યુવતિઓ, પોલીસે આવી હાલતમાં પકડી

ઓડિશાના ભુવનેશ્વર શહેરના સી.પી.ચોક ખાતે ગેસ્ટ હાઉસ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 6 યુવક અને 6 મહિલાઓને પોલીસે અશ્લીલ હાલતમાં પકડ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ઓડિશાના ભુવનેશ્વર શહેરના સી.પી.ચોક ખાતે ગેસ્ટ હાઉસ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 6 યુવક અને 6 મહિલાઓને પોલીસે અશ્લીલ હાલતમાં પકડ્યા હતા. આ તમામ પકડાયેલા યુવક-યુવતીઓ કોલેજ જવા ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તે ક કોલેજમાં જવાને બદલે ગેસ્ટ હાઉસના ઓરડાઓમાં સમય પસાર કરતી હતી.

અભદ્ર અવસ્થામાં પોલીસે પકડ્યા

અભદ્ર અવસ્થામાં પોલીસે પકડ્યા

આ તમામ પ્રેમી યુગલોની અનૈતિક સ્થિતિમાં જગતપુર સિંહ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે યુવતીઓને તેમના પરિવારજનોને સોંપી હતી, તથા યુવકોની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર મુજબ શહેરના સી.પી.ચોક ખાતેના ગેસ્ટ હાઉસમાં દેવ વ્યાપાર ચાલી રહ્યો હતો. આ સંદર્ભમાં સદર પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસે અચાનક તે ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો હતો.

પોલીસે 7 લોકોની કરી ધરપકડ

પોલીસે 7 લોકોની કરી ધરપકડ

પોલીસે સ્થળ પરથી એક કોન્ડોમ પણ મળી આવ્યો છે. આ બધા પ્રેમી કપલ હોવાનુ સામે આવ્યું છે. પોલીસે પકડેલા 6 વિદ્યાર્થીનીઓમાં 5 કોલેજના વિદ્યાર્થીનીઓ છે, જે વિવિધ કોલેજોમાં અભ્યાસ કરે છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ગેસ્ટ હાઉસના કર્મચારી સાથે કુલ 7 લોકોની ધરપકડ કરી હતી.

યુવાનોની કરાઇ ધરપકડ

યુવાનોની કરાઇ ધરપકડ

પોલીસ પર દરોડા પાડ્યા બાદ તમામ યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પરિવારના સભ્યો પોલીસ મથકે દોડી ગયા હતા. આ પછી પોલીસે દરોડા દરમ્યાન પકડાયેલી તમામ યુવતીઓને પરિવારજનોને સોંપી હતી. જ્યારે પ્રેમી યુવકની ધરપકડ કરી હતી.

English summary
odisha bubhaneshwar police did raid and arrest 6 couple from guest house
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X