For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ વિસ્ફોટઃ મહત્વની ધરપકડ, રાંચીમાંથી પકડાયો મંજર

By Super
|
Google Oneindia Gujarati News

arrested
રાંચી, 4 માર્ચઃ હૈદરાબાદ વિસ્ફોટ કેસમાં એક મહત્વની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ઝારખંડની રાજધાની રાંચીમાં થઇ છે. એનઆઇએની ટીમે રાંચી પોલીસની મદદથી ઇન્ડિયન મુજાહિદ્દીનના સંદિગ્ધ આતંકવાદી મંજર ઇમામની ધરપકડ કરવામાં આવી છે. એનઆઇએએ મંજરમાં ધરપકડ કર્યા પછી તેને રાંચીની કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો. તપાસ એજન્સીઓ અનુસાર મંજર ઇમામની ઇન્ડિયન મુજાહિદ્દીનમાં મહત્વની ભૂમિકા છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 18 ફેબ્રઆરીએ ઇમામ હૈદરાબાદમાં હતો. તપાસ એજન્સીઓનું એ પણ કહેવું છે કે મંજર પૂણેમાં જર્મન બેકરી વિસ્ફોટ કેસમાં પણ સામેલ હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી. મંજર ઘણા સમયથી ફરાર હતો. હૈદરાબાદ વિસ્ફોટ અંગે મંજરની પૂછપરછ કરવામાં આવી રહી છે. 18 જાન્યુઆરીએ મંજર હૈદરાબાદમાં જ હતો.

મંચર જર્મન બેકરી બ્લાસ્ટ સાથે પણ જોડાયેલો છે. મંજરને રાંચની એક અદાલતે એનઆઇએને ટ્રાન્જિટ રિમાન્ડમાં સોંપ્યો છે. મંજરને એનઆઇએની ટીમ કેરળના અર્નાકુલમ લઇ જઇ રહી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન મુજાહિદ્દીનના સંદિગ્ધ આતંકી મંજર ઇમામ રાંચીના કાંકેથી અટકાયતમાં લેવામાં આવ્યો છે.

English summary
A man has been arrested here in connection with the February 21 Hyderabad blasts, police said on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X