For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

|
Google Oneindia Gujarati News

લંડન, 11 સપ્ટેમ્બર : દેશમાં રેપ, ગેંગરેપ, શારીરિક શોષણ જેવી ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. અવારનવાર મહિલાઓ પ્રત્યે વધી રહેલા ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. જ્યાં મહિલાઓ ઘર અને બહાર બંને સ્થળે અસુરક્ષિત છે. જ્યારે બ્રિટિશ મેગેઝિન તરફથી જારી કરવામાં આવેલા આ રિપોર્ટે સૌને ચોકાવી દીધા છે. બ્રિટિશ મેગેઝિન 'ધ લાંસેટ'માં છપાયેલ એક રિપોર્ટ અનુસાર એશિયા પેસિફિકમાં દર 10 વ્યક્તિમાંથી એક રેપિસ્ટ છે.

આ મેગેઝિન તરફથી રેપને લઇને એશિયા પેસિફિકમાં એક સર્વે કરાવ્યો. આ સર્વેમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો. તેના અનુસાર એશિયામાં 10માંથી એક વ્યક્તિએ એવી મહિલા સાથે બળાત્કાર કર્યો જે તેની પાર્ટનર ન્હોતી. મેગેઝિનમાં સર્વે માટે દસ હજાર પુરુષોને સામેલ કરવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર એશિયા પેસિફિકના 50 ટકા પુરુષોએ માન્યુ કે તે તેમણે બળાત્કાર મજા માણવા માટે કર્યો. જ્યારે 50 ટકા લોકોનું કહેવું હતું કે તેમણે પોતાની શારીરિક ઇચ્છાઓને પૂરી કરવા માટે પોતાની પાર્ટનર સાથે જબરદસ્તી બળાત્કાર કર્યો અથવા કોઇને કોઇ રીતે તેમનું શારીરિક શોષણ કર્યું.

આ સર્વે સંયુક્ત રાષ્ટ્રના એશિયા પેસિફિક વિસ્તારમાં બળાત્કાર અને હિંસાને લઇને બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન, કેમ્બોડિયા, ઇન્ડોનેશિયા અને પેપુઆ ન્યૂ ગીનિયામાં પુરુષો પર કરવામાં આવી રહેલા અધ્યયનનો એક ભાગ હતો. આ સર્વેમાં પુરુષોનું ઇન્ટર્વ્યૂ લેવામાં આવ્યું હતું અને તેમને ખાસ રીતે આની ટ્રેનિંગ આપવામાં આવી હતી. સર્વેમાં સામેલ લોકોને એકલામાં સંવેદનશીલ સવાલ પૂછવામાં આવ્યા હતા.

આ સર્વેમાં સામેલ પુરુષોને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેમણે એવી મહિલા સાથે જબરદસ્તી શારિરીક સંબંધ બનાવવાનું દબાણ નાખ્યું છે જે આપની પત્ની અથવા મહિલા મિત્ર ના રહી હોય. શું તેમણે એવી મહિલા સાથે સંબંધ સ્થાપ્યો હતો, જે નશામાં ધૂત હતી અને તેના માટે ઇનકાર કરવાની સ્થિતિમાં ન્હોતી.

આ સવાલોના જવાબમાં 59 ટકા લોકોએ જણાવ્યું કે તેમણે બળાત્કાર મજા લેવા માટે કર્યો, જ્યારે દર ત્રીજો વ્યક્તિ લગભગ 38 ટકા લોકોએ જણાવ્યું કે મહિલાને સબક શીખવાડવા માટે તેમણે રેપ કર્યો.

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

દેશમાં રેપ, ગેંગરેપ, શારીરિક શોષણ જેવી ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. અવારનવાર મહિલાઓ પ્રત્યે વધી રહેલા ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. જ્યાં મહિલાઓ ઘર અને બહાર બંને સ્થળે અસુરક્ષિત છે. જ્યારે બ્રિટિશ મેગેઝિન તરફથી જારી કરવામાં આવેલા આ રિપોર્ટે સૌને ચોકાવી દીધા છે. બ્રિટિશ મેગેઝિન 'ધ લાંસેટ'માં છપાયેલ એક રિપોર્ટ અનુસાર એશિયા પેસિફિકમાં દર 10 વ્યક્તિમાંથી એક રેપિસ્ટ છે.

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

આ મેગેઝિન તરફથી રેપને લઇને એશિયા પેસિફિકમાં એક સર્વે કરાવ્યો. આ સર્વેમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો. તેના અનુસાર એશિયામાં 10માંથી એક વ્યક્તિએ એવી મહિલા સાથે બળાત્કાર કર્યો જે તેની પાર્ટનર ન્હોતી. મેગેઝિનમાં સર્વે માટે દસ હજાર પુરુષોને સામેલ કરવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર એશિયા પેસિફિકના 50 ટકા પુરુષોએ માન્યુ કે તે તેમણે બળાત્કાર મજા માણવા માટે કર્યો. જ્યારે 50 ટકા લોકોનું કહેવું હતું કે તેમણે પોતાની શારીરિક ઇચ્છાઓને પૂરી કરવા માટે પોતાની પાર્ટનર સાથે જબરદસ્તી બળાત્કાર કર્યો અથવા કોઇને કોઇ રીતે તેમનું શારીરિક શોષણ કર્યું.

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

આ સર્વે સંયુક્ત રાષ્ટ્રના એશિયા પેસિફિક વિસ્તારમાં બળાત્કાર અને હિંસાને લઇને બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન, કેમ્બોડિયા, ઇન્ડોનેશિયા અને પેપુઆ ન્યૂ ગીનિયામાં પુરુષો પર કરવામાં આવી રહેલા અધ્યયનનો એક ભાગ હતો. આ સર્વેમાં પુરુષોનું ઇન્ટર્વ્યૂ લેવામાં આવ્યું હતું અને તેમને ખાસ રીતે આની ટ્રેનિંગ આપવામાં આવી હતી. સર્વેમાં સામેલ લોકોને એકલામાં સંવેદનશીલ સવાલ પૂછવામાં આવ્યા હતા.

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

આ સર્વેમાં સામેલ પુરુષોને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેમણે એવી મહિલા સાથે જબરદસ્તી શારિરીક સંબંધ બનાવવાનું દબાણ નાખ્યું છે જે આપની પત્ની અથવા મહિલા મિત્ર ના રહી હોય. શું તેમણે એવી મહિલા સાથે સંબંધ સ્થાપ્યો હતો, જે નશામાં ધૂત હતી અને તેના માટે ઇનકાર કરવાની સ્થિતિમાં ન્હોતી.

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

એશિયામાં દર દસમાંથી એક પુરુષ બળાત્કારી: સર્વે

આ સવાલોના જવાબમાં 59 ટકા લોકોએ જણાવ્યું કે તેમણે બળાત્કાર મજા લેવા માટે કર્યો, જ્યારે દર ત્રીજો વ્યક્તિ લગભગ 38 ટકા લોકોએ જણાવ્યું કે મહિલાને સબક શીખવાડવા માટે તેમણે રેપ કર્યો.

English summary
In a new study to be announced by the British medical journal The Lancet, a survey of more than 10,000 men in Asia Pacific region has found that over 1 in 10 men report having raped a woman who was not their partner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X