દિલ્લીમાં પકડાયો ISISનો આતંકવાદી, મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામ

દિલ્લી પોલિસની સ્પેશિયલ સેલે એક નાપાક ષડયંંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે.

નવી દિલ્લીઃ દિલ્લી પોલિસની સ્પેશિયલ સેલે એક નાપાક ષડયંંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. ધોળા કૂવા પાસે પોલિસે અથડામણ બાદ ISISના એક આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકી પાસે ભારે માત્રામાં વિસ્ફોટક હથિયાર પણ મળી આવ્યા છે. દિલ્લી પોલિસ સ્પેશિયલ સેલના દિલ્લિ પોલિસ અધિકારી પ્રમોદસિંહ કુશવાહાએ આ વિશે માહિતી આપી. પોલિસ આની તપાસ કરી રહી છે કે છેવટે તે આતંકી દિલ્લીમાં કયા ઉદ્દેશથી રહેતો હતો.

delhi

તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લી પહેલેથી જ એલર્ટ પર છે. ખુફિયા એજન્સીને પાકિસ્સાનથી ત્રણ આતંકવાદીઓ ભારતની સીમાની અંદર ઘૂસ્યાની માહિતી મળી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે રાજધાનીમાં આ આતંકવાદી ટાર્ગેટ પર કોઈ મોટો વ્યક્તિ હતો. જો કે એ વ્યક્તિનુ નામ હજુ સુધી જાણી શકાયુ નથી. પોલિસ આતંકવાદીની પૂછપરછ કરી રહી છે. એ જાણવાની કોશિશ કરી રહી છે કે શું તેના બીજા સાથી પણ દિલ્લીમાં હાજર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X