મણિપુર મુદ્દે વિપક્ષનુ પ્રદર્શન યથાવત, સંસદ ભવનની બહાર સાંસદોએ ગુજારી આખી રાત

Parliament Monsoon Session: મણિપુર મુદ્દે સંસદમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન વિપક્ષના કેટલાક સાંસદો સંસદની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષના સાંસદો માંગ કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમગ્ર મામલે વિસ્તૃત નિવેદન આપવું જોઈએ.

વિપક્ષના તમામ સાંસદો મણિપુર માટે ભારતના પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસના સાંસદો સામેલ છે, આ સાંસદો ગઈકાલે રાત્રે 11 વાગ્યા સુધી આ પ્લેકાર્ડ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ સાંસદોએ ગઈ આખી રાત અહીં વિતાવી છે.

manipur

અગાઉ સોમવારે, કોંગ્રેસે કહ્યું હતું કે સંસદ સતત ત્રીજા દિવસે કામ કરી શકી નથી કારણ કે સરકાર મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર નથી, PM મોદી વિગતવાર નિવેદન આપવા તૈયાર નથી. કેટલાક વિપક્ષી સાંસદોએ મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા માટે સ્થગિત દરખાસ્તની નોટિસ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X