જોતજોતમાં જ ધડામ થયો પાણીથી ભરેલ વિશાળકાય ટાંકો, Video વાયરલ

જોતજોતમાં જ ધડામ થયો પાણીથી ભરેલ વિશાળકાય ટાંકો, Video વાયરલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બાંકુરામાં પાણીથી ભરેલો ટાંકો જોતજોતામાં જ જમીનદોસ્ત થઈ ગયો. માત્ર ગણતરીની સેકન્ડમાં જ પાણીનો ટાંકો ધડામ થઈ ગયો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. પાણીનો ટાંકો પડ્યા બાદ જળાપૂર્તિ ઠપ થઈ ગઈ છે તો સાથે જ આજુબાજુનો સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઠેકેદારોની લાપરવાહીને કારણે આ ટાંકો ધડામ થઈ ગયો.

water tank

ઘટના સમયે ઘટના સ્થળેથી કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા, પરંતુ ટાંકામાં પડેલી તિરાડો જોઈ આ લોકો ત્યાં જ અટકી ગયા હતા. તેમાંથી જ કોઈએ પડી રહેલા પાણીના ટાંકાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X