Video: ફોટો સેશન દરમિયાન સાંસદો વચ્ચે બેઠા પીએમ મોદી, ભાજપ સાંસદ નરહરિ અમીન થયા બેભાન
Parliament Special Session: આજે જૂની સંસદને વિદાય આપ્યા બાદ દેશના તમામ સાંસદો નવી સંસદ ભવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં સવારે 11 થી 12.35 સુધી ચાલશે. જેમાં તમામ સાંસદોને શપથ પણ લેવડાવવામાં આવશે.
સંસદની નવી ઇમારતને હવે ભારતીય સંસદ ગૃહ તરીકે નામ આપવામાં આવ્યું છે. આ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ દરમિયાન જૂની સંસદમાં તમામ સાંસદોનું ફોટો સેશન પણ થયું હતું.

આ ફોટો સેશનમાં પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. ભાજપના સાંસદ નરહરી અમીન સાંસદોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન ઘણા નેતાઓએ તેમના પર પાણીના છાંટા માર્યા હતા. જો કે, તે હવે સ્વસ્થ થઈ ગયા છે અને ફોટો સેશનમાં ભાગ લઈ રહ્યા છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar, Lok Sabha Speaker Om Birla and other Parliamentarians gather for the joint photo session ahead of today's Parliament Session. pic.twitter.com/burhE7OGX1
— ANI (@ANI) September 19, 2023
Watch | BJP MP Narhari Amin fainted during the group photo session of Parliamentarians. He has now recovered and is a part of the photo session. pic.twitter.com/gstL6w6c4j
— DeshGujarat (@DeshGujarat) September 19, 2023
A day of photo-session in #Parliament as all bid adieu to the old building! pic.twitter.com/HeVTOHLLSr
— Poulomi Saha (@PoulomiMSaha) September 19, 2023
ભારતમાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી 96 વર્ષ જૂની સંસદ ભવનને વિદાય આપવામાં આવી છે. આ સંસદ સાથે જોડાયેલી ઘણી યાદો હતી. નેતાઓએ જૂની સંસદમાં વિતાવેલ સમયનો અનુભવ પણ શેર કર્યો હતો. તે જ સમયે, પક્ષ હોય કે વિપક્ષ, દરેક નવા સંસદ ભવન તરફ જવા માટે ઉત્સાહિત જણાતા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
