Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સિમ કાર્ડ પછી બાબા રામદેવે પતંજલિ મેસેજિંગ એપ લોન્ચ કરી

બાબા રામદેવે પતંજલિ સિમ કાર્ડ લોન્ચ કર્યું હતું અને હવે તેઓ મેસેજિંગ એપ લઈને આવી રહ્યા છે. બાબા રામદેવની કંપની પતંજલિ ઘ્વારા સ્વદેશી મેસેજિંગ એપ લોન્ચ કરવામાં આવી છે.

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પહેલા ઐષધી, ત્યારપછી ખાવા પીવાની ચીઝો અને પછી કોસ્મેટિક્સ બનાવવાનું ચાલુ કર્યું. પતંજલિ પોતાના પ્રોડક્ટના દમ પર મોટી મોટી કંપનીઓને ચુનોતી આપી રહી છે. પતંજલિ ટેલિકોમ સેક્ટરમાં પણ આવી રહ્યું છે. બાબા રામદેવની પતંજલિ કંપનીએ સિમ લોન્ચ કર્યું છે. પહેલા બાબા રામદેવે પતંજલિ સિમ કાર્ડ લોન્ચ કર્યું હતું અને હવે તેઓ મેસેજિંગ એપ લઈને આવી રહ્યા છે. બાબા રામદેવની કંપની પતંજલિ ઘ્વારા સ્વદેશી મેસેજિંગ એપ લોન્ચ કરવામાં આવી છે, જે સીધી વહાર્ટસપ સાથે ટક્કર લેશે.

સ્વદેશી મેસેજિંગ એપ

સ્વદેશી મેસેજિંગ એપ

યોગ ગુરુ બાબા રામદેવ ઘ્વારા બુધવારે પતંજલિની નવી મેસેજિંગ એપ Kimbho લોન્ચ કરવામાં આવી છે. પતંજલિ પ્રવક્તા એસકે તિજારાવાળા ઘ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી છે. આ મેસેજિંગ એપ પુરી રીતે સ્વદેશી હશે. 30 મેંથી આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો શકો છો.

વહાર્ટસપને આપશે ટક્કર

વહાર્ટસપને આપશે ટક્કર

પતંજલિ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલી આ મેસેજિંગ એપ ભારતમાં વહાર્ટસપને ટક્કર આપશે. બાબા રામદેવ ઘ્વારા આ એપ 'અબ ભારત બોલેગા' ટેગલાઈન સાથે લોન્ચ કરવામાં આવી હતી. કિમભો એપ ડેવલોપર એડ્રેસ પણ પતંજલિ આયુર્વેદ લિમિટેડ છે. કંપની ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ મેસેજિંગ એપ પુરી રીતે સુરક્ષિત છે અને યુઝરની પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

પતંજલિ કિમભો એપના ખાસ ફીચર

પતંજલિ કિમભો એપના ખાસ ફીચર

પતંજલિ કિમભો એપમાં કેટલાક ખાસ ફીચર પણ હશે. આ એપ ઘ્વારા તમે વહાર્ટસપ જેમ ઓડિયો અને વીડિયો કોલ કરી શકશો. કોલિંગ કરવા સિવાય રિયલ ટાઈમમાં ટેક્સ્ટ મેસેજ, વીડિયો મેસેજ, ફોટો અને ઓડિયો કિલપ મિત્રો સાથે શેર કરી શકો છો. આ એપ ઘ્વારા તમે તમારું લોકેશન પણ શેર કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X