તમારા કામની ખબર: વળી પાછા પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા

Posted By:
Subscribe to Oneindia News

ઉલ્લેખનીય છે અવાર નવાર પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો અને ઘટાડો થતો રહે છે. ત્યારે આ વખતે ફરી એક વાર પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવ વધીને પ્રતિ લીટર 1.23 લીટર થઇ ગયા છે અને ડિઝલના ભાવ પ્રતિ લીટર 0.89 થઇ ગયા છે. એએનઆઇમાં જણાવેલી આ કિંમત મુજબ નવા ભાવ આજ રાતથી લાગુ પડશે.

petrol

ત્યારે આ મોંધવારીમાં ફરી એક પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા આવનારા દિવસોમાં લોકોની મુશ્કેલી વધી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પણ હવે ફરી એક વાર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર રોજ રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા અને ઘટાડા અંગે પણ વિચારી રહી છે. જેને જોતા આવનારા દિવસોમાં રોજ રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવો વઘારો કે ઘટાડો આવે તો નવાઇ નહીં.

English summary
Petrol and Diesel price increase. Read here the new price.
Please Wait while comments are loading...