પેટ્રોલ-ડિઝલના ભાવ આ વખતે 7 પૈસા અને 5 પૈસા પ્રતિ લિટર ઘટ્યા

પેટ્રોલ-ડિઝલના ભાવોમાં આજે સતત બીજા દિવસે નામ માત્રનો ઘટાડો થયો છે. આજે પેટ્રોલ 7 પૈસા અને ડિઝલ 5 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 78.35 અને ડિઝલ 69.25 રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલ-ડિઝલના ભાવોમાં આજે સતત બીજા દિવસે નામ માત્રનો ઘટાડો થયો છે. આજે પેટ્રોલ 7 પૈસા અને ડિઝલ 5 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 78.35 અને ડિઝલ 69.25 રૂપિયા પ્રતિ લિટર છે. વળી, મુંબઈમાં પેટ્રોલ આજે પણ 86 ને પાર છે.

petrol

ઉલ્લેખનીય છે કે બુધવારે પેટ્રોલના ભાવમાં 1 પૈસાના ઘટાડા પર આખો દિવસ ઘમાસાણ મચ્યુ હતુ. આ વિશે બુધવારે સાંજે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરી હતી. તેમણે ભાવો અંગે કહ્યુ હતુ કે તેલના ભાવો તેલ કંપનીઓ નક્કી કરે છે. તેમાં સરકારની કોઈ ભૂમિકા નથી હોતી. માટે તેમના પર નિશાન સાધવુ યોગ્ય નથી.

પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરનાર દેશનું પહેલુ રાજ્ય કેરળ

તમને જણાવી દઈએ કે કેરળે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આ નિર્ણય લીધા બાદ તે પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડનાર દેશનું પહેલુ રાજ્ય બની ગયુ છે. આ ઘટાડો 1 જૂનથી આખા રાજ્યમાં લાગૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X