ખુશખબર: આજે મધરાતથી પેટ્રોલ 56 પૈસા સસ્તુ થશે

ઉલ્લેખનીય છે કે ડોલરના મુકાબલામાં રૂપિયાની મજબૂતીથી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓની આયાત પડતર ઓછી થઇ છે અને તે પેટ્રોલ પર નફાની સ્થિતીમાં આવી ગઇ હતી ત્યારબાદ પેટ્રોલ સસ્તુ થવાની અટકળો શરૂ થઇ હતી. હવે આવા સમયે એ પશ્ન થાય છે કે સરકારે પેટ્રોલની કિંમતોમાં 56 પૈસાનો ઘટાડો કયા હિસાબે કર્યો છે. લોકો ઘણો રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વધારતી વખતે 4 રૂપિયા વધારવામાં આવે છે અને ઘટાડો કરતી વખતે ફક્ત 56 પૈસા.












Click it and Unblock the Notifications
