પેટ્રોલ અને ડીઝલ ફરી સસ્તું થયું, જાણો તમારા શહેરનો હાલ

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય માણસને હવે રાહત મળવાની શરૂ થઇ ચુકી છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય માણસને હવે રાહત મળવાની શરૂ થઇ ચુકી છે. સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે પેટ્રોલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કરવામાં આવેલા ઘટાડામાં આ સૌથી મોટો ઘટાડો છે.

petrol price

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

  • દિલ્હીમાં આજે પેટ્રોલ 77.42 રૂપિયે પ્રતિ લીટર છે
  • મુંબઈમાં આજે પેટ્રોલ 85.24 રૂપિયે પ્રતિ લીટર છે
  • કોલકાતામાં આજે પેટ્રોલ 80.04 રૂપિયે પ્રતિ લીટર છે
  • ચેન્નાઇમાં આજે પેટ્રોલ 80.47 રૂપિયે પ્રતિ લીટર છે

જો દેશના પ્રમુખ શહેરો વિશે વાત કરવામાં આવે તો ભોપાલમાં પેટ્રોલ આજે સૌથી મોંઘુ છે. ત્યાં આજે એક લીટર પેટ્રોલની કિંમત 83.03 રૂપિયે પ્રતિ લીટર છે.

મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

  • દિલ્હીમાં આજે ડીઝલ 68.54 રૂપિયે પ્રતિ લીટર છે
  • મુંબઈમાં આજે ડીઝલ 73.03 રૂપિયે પ્રતિ લીટર છે
  • કોલકાતામાં આજે ડીઝલ 71.13 રૂપિયે પ્રતિ લીટર છે
  • ચેન્નાઇમાં આજે ડીઝલ 72.40 રૂપિયે પ્રતિ લીટર છે
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X