For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમમાં પૂરનું કહેર, ભયજનક સ્થિતિની જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 23 ઓગસ્ટ: અસમમાં પૂરની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સ્થિતિ હજી પણ ભયાનક બનેલી છે. રાજ્યમાં અત્યાર સુધી ત્રણ લોકોના પૂરના કારણે મોત થઇ ચૂક્યા છે. છેલ્લા સપ્તાહે ભારતીય સેનાએ મોર્ચો સંભાળી લીધો હતો અને અત્યાર સુધી લગભગ અઢી હજાર લોકોને પૂર પ્રભાવિત વિસ્તારથી બહાર નિકાળી લેવામાં આવ્યા છે.

આ પૂરથી લગભગ છ લાખ લોકો પ્રભાવિત થયા છે. મોટાભાગના લોકો જોરહાટ અને મોરીગામના રહેનારા છે. આ બંને જિલ્લાઓમાં સ્થિતિ ખૂબ જ વણસી ચૂકી છે. જોકે હવે નદીઓનું જળ સ્તર નીચે જઇ રહ્યું છે જેના કારણે રાહત કાર્ય સરળતાથી થઇ રહ્યું છે અને સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં આવી છે.

આવો જોઇએ અસમ પૂરની કેટલીક તસવીરો....

અસમમાં પૂર

અસમમાં પૂર

અસમમાં ફરી પૂરના કારણે ભારે નુકસાન.

સ્થિતિ ખરાબ

સ્થિતિ ખરાબ

રાજ્યના ઘણા જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ છે.

નદીઓ બંને કાંઠે વહી રહી છે

નદીઓ બંને કાંઠે વહી રહી છે

અસમમાં પૂરના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે.

સ્થિતિ ખરાબ

સ્થિતિ ખરાબ

અસમમાં પૂરના કારણે સ્થિતિ ગંભીર છે.

અસમમાં પૂરનો પ્રકોપ

અસમમાં પૂરનો પ્રકોપ

અસમમાં પૂરનો પ્રકોપ તસવીરમાં જોઇ શકાય છે.

અસમમાં બચાવકાર્ય

અસમમાં બચાવકાર્ય

અસમમાં નાવડીઓ દ્વારા લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

અસમ પૂરની તસવીરો

અસમ પૂરની તસવીરો

અસમમાં પશુધનને પણ ખાસુ નુકસાન થયું છે.

નાગપુરમાં પૂર જેવી સ્થિતિ

નાગપુરમાં પૂર જેવી સ્થિતિ

ભારે વરસાદને કારણે નાગપુરમાં પૂર જેવી સ્થિતિ પેદા થઇ છે.

નાગપુરમાં વરસાદ પછીની સ્થિતિ

નાગપુરમાં વરસાદ પછીની સ્થિતિ

આ સ્થિતિ નાગપુરમા વરસાદ બાદ જોવા મળી હતી.

ફરીદાબાદમાં વરસાદ

ફરીદાબાદમાં વરસાદ

ફરીદાબાદમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે આવી સ્થિતિ સર્જાઇ હતી.

ફરિદાબાદ જળસમાધિમાં

ફરિદાબાદ જળસમાધિમાં

વરસાદ બાદ માર્ગ પર ટીવી તરતા દેખાયા હતા.

અલ્હાબાદમાં પૂર

અલ્હાબાદમાં પૂર

અલ્હાબાદમાં ગંગા નદીની સ્થિતિ કંઇક આવી છે. ઘણા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.

English summary
Assam is heavily affected by the flood. People are being rescued from flood affected areas to safer places at Teok in Jorhat district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X