For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાની ઇફ્તાર પાર્ટીમાં કોણે આપી હાજરી, એક નજર તસવીરો પર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 જુલાઇ: આ સમયે મોદી સરકારની વિરોધમાં બધા વિરોધી એક થઇ ગયા છે આજ કારણ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની ઇફ્તાર પાર્ટીમાં રાજકારણના તે તમામ લોકો દેખાયા જે હાલમાં મોદી સરકારના વિરુદ્ધ ઊભા છે. આ તમામનો પ્લાન મોનસૂન સત્રમાં મોદી સરકારની વિરુદ્ધ અભિયાન ખોલવાનું કારણ છે જેના કારણે તમામ વિરોધીઓ એક મંચ પર આવી ગયા છે.

નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે રાજધાનીના અશોકા હોટલમાં ઇફ્તાર પાર્ટીની દાવત રાખી હતી જેમાં મોટા મોટા રાજનૈતિક ચહેરા પણ સામેલ થયા હતા પરંતુ આ પાર્ટીમાં તે બે નામચીન ચહેરાઓ ક્યાંય દેખાયા નહીં તે છે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ.

જોકે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને સપા તરફથી કહેવામાં આવ્યું છે કે મુલાયમ સિંહને જરૂરી કામ હતું. માટે તેમને લખનઉ જવુ પડ્યું પરંતુ તેમની પાર્ટીનો એક પણ નેતા આ પાર્ટીમાં દેખાયો નહીં પરંતુ સોનિયા ગાંધીએ લાલુના વિષયમાં કંઇ કહ્યું નહીં.

જોકે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચોક્કસ સોનિયા ગાંધીની સાથે એક ટેબલ પર વાત કરતા દેખાયા માનવામાં આવી રહ્યું છે કે લાલુ આ સમયે ક્યાંકને ક્યાંક અંદરથી કોંગ્રેસથી નારાજ છે.

આ ઇફ્તાર પાર્ટીમાં બીએસપીના વરિષ્ઠ નેતા સતીશ ચંદ્ર મિશ્રા પણ હાજર હતા, જ્યારે સીપીએમ નેતા મોહમંદ સલીમ પણ આ પાર્ટીનો ભાગ હતા. જ્યારે રાહુલ ગાંધીની ટેબલ પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહ અને ડીએમકે નેતા કનિમોજી હજીમજાક કરતા દેખાયા.

સોનિયાની ઇફ્તાર પાર્ટી

સોનિયાની ઇફ્તાર પાર્ટી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે રાજધાનીના અશોકા હોટલમાં ઇફ્તાર પાર્ટીની દાવત રાખી હતી જેમાં મોટા મોટા રાજનૈતિક ચહેરા પણ સામેલ થયા

સોનિયાની ઇફ્તાર પાર્ટી

સોનિયાની ઇફ્તાર પાર્ટી

જોકે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને સપા તરફથી કહેવામાં આવ્યું છે કે મુલાયમ સિંહને જરૂરી કામ હતું. માટે તેમને લખનઉ જવુ પડ્યું પરંતુ તેમની પાર્ટીનો એક પણ નેતા આ પાર્ટીમાં દેખાયો નહીં

સોનિયાની ઇફ્તાર પાર્ટી

સોનિયાની ઇફ્તાર પાર્ટી

જોકે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચોક્કસ સોનિયા ગાંધીની સાથે એક ટેબલ પર વાત કરતા દેખાયા માનવામાં આવી રહ્યું છે કે લાલુ આ સમયે ક્યાંકને ક્યાંક અંદરથી કોંગ્રેસથી નારાજ છે.

સોનિયાની ઇફ્તાર પાર્ટી

સોનિયાની ઇફ્તાર પાર્ટી

આ ઇફ્તાર પાર્ટીમાં બીએસપીના વરિષ્ઠ નેતા સતીશ ચંદ્ર મિશ્રા પણ હાજર હતા, જ્યારે સીપીએમ નેતા મોહમંદ સલીમ પણ આ પાર્ટીનો ભાગ હતા. જ્યારે રાહુલ ગાંધીની ટેબલ પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહ અને ડીએમકે નેતા કનિમોજી હજીમજાક કરતા દેખાયા.

સોનિયાની ઇફ્તાર પાર્ટી

સોનિયાની ઇફ્તાર પાર્ટી

સોનિયાની ઇફ્તાર પાર્ટી

સોનિયાની ઇફ્તાર પાર્ટી

English summary
Just ahead of the Monsoon session of Parliament, Congress president Sonia Gandhi’s Iftar dinner on Monday saw the attendance of leaders from almost all Opposition parties but Lalu, Mulayam, CPI, Skip Sonia Iftars Party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X