For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PIC: રાણીની માફક મર્દાની બનવા માંગે છે તસ્કરીથી બચેલી છોકરીઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બૉલીવુડ અભિનેત્રી રાણી મુખર્જી ફિલ્મ મર્દાનીની સફળતા બાદ આજકાલ પોતાનો મોટાભાગનો સમય મીટિંગ અને એનજીઓને સપોર્ટ કરવામાં વિતાવી રહી છે. તાજેતરમાં જ રાણીએ દિલ્હી સ્થિત તસ્કરીમાં લિપ્ત મહિલાઓ અને બાળકોને છોડાવનાર એનજીઓની મુલાકાત કરી. એનજીઓના સંચાલકોની સાથે મળીને તેમણે પીડિત મહિલાઓ સાથે વાતચીત કરી. રાણી મુખર્જી પોતાની રીતે વૂમેન વર્લ્ડવાઇડ એનજીઓના ઓફિસ પહોંચી. તેમણે લોકો સાથે એનજીઓ સાથે જોડાવવાની અપીલ કરી, સાથે જ કહ્યું કે 'કુલ મૈન ડોંટ બાઇ સેક્સ'.

પત્રકારો સાથે વાતચીતમાં રાણી મુખર્જીએ કહ્યું કે હું હંમેશા જ આ મુદ્દા પ્રત્યે સંવેદનશીલ રહી છું. માનવ તસ્કરી વિરૂદ્ધ લડનારાઓ માટે મારા દિલમાં સન્માન છે. આજે જ્યારે હું એક છોકરીને મળી તો તેની વાતો સાંભળીને હૈરાન રહી ગઇ. રાણી મુખર્જીના અનુસાર છોકરીએ કહ્યું કે તે પોતાની જીંદગીમાં કંઇક મોટું કરવા માંગે છે અને મારી જેમ મર્દાની બનવા માંગે છે. તો ચાલો સુંદર રાણી મુખર્જીના આ હાર્ટ ટચિંગ મૂમેંટની જોઇએ કેટલીક તસવીરો.....

રાણી મુખર્જી

રાણી મુખર્જી

રાણી મુખર્જીએ કહ્યું કે તે તસ્કરીમાં લુપ્ત મહિલાઓની કહાણી જાણીને મને આશ્વર્ય થયું.

પત્રકાર વાર્તામાં રાણી

પત્રકાર વાર્તામાં રાણી

રાણી મુખર્જીએ કહ્યું- મહિલાઓને તસ્કરીના વિરૂદ્ધ લડવું જોઇએ.

રાણીએ કેપેંનનો કર્યો સપોર્ટ

રાણીએ કેપેંનનો કર્યો સપોર્ટ

રાણી મુખર્જીએ લોકોને સંસ્થા જોઇન કરવા માટે અપીલ કરી, કહ્યું કે કુલ મૈન ડોંટ બાય સેક્સ

ફાતિમાની સાથે રાણી

ફાતિમાની સાથે રાણી

કૌન બનેગા કરોડપતિ સીઝન 8ની કંટેસ્ટેંટ રાણી મુખર્જી

ફામિમા ખાતૂન

ફામિમા ખાતૂન

ફાતિમા ખાતૂન પોતાના તમે વૂમેન વલ્ડવાઇડ સાથે જોડાયેલી છે.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

મહિલાઓને સાહસ બતાવી અપરાધીની વિરૂદ્ધ લડવું જોઇએ.

એનજીઓમાં રાણી મુખર્જી

એનજીઓમાં રાણી મુખર્જી

રાણી મુખર્જીએ કહ્યું કે જેમ કે મુંબઇમાં વૂમેન બીટ માર્શલ સ્કાઉડ સંસ્થા છોકરીઓ માટે કામ કરે છે, એવી જ સંસ્થાઓ દેશના દરેક ખૂણામાં હોવી જોઇએ.

English summary
After the success of Mardaani, Bollywood actress Rani Mukherjee has been spending a lot of time in meeting and providing support to different NGOs'. The actress's latest visit was to an anti trafficking NGO in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X