For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: ક્લાસ જ્યાં સ્ટ્રિક્ટ ટિચર હોય છે નરેન્દ્ર મોદી અને થર-થર ધૂજતાં સાંસદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: વડાપ્રધાનનું પદ ગ્રહણ કરતાં જ નરેન્દ્ર મોદીએ બધા અધિકારીઓને સમયસર આવવાની સલાહ આપી દિધી. બધા મંત્રાલયોમાં સરપ્રાઇઝ ચેકીંગ શરૂ થઇ ગયું અને જોત જોતામાં બજેટના રૂપમાં દેશને કડવી દવા પણ આપી દિધી. જવા દો તમે વિચારી રહ્યાં હશો કે નરેન્દ્ર મોદી ફક્ત જનતાને કડવી દવા આપે છે, તો એવું નથી, હકિકતમાં તેમના દ્વારા આપવામાં આવેલી દવાઓ દેશના કેન્દ્રિય મંત્રીઓને પણ દરરોજ પીવી પડે છે. ઠીક એ જ પ્રમાણે જ તે પ્રકારે એક કડક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની ક્લાસ લે છે.

ચાલો જોઇએ મોદીના કડક તેવર તસવીરોમાં

કડક નરેન્દ્ર મોદી

કડક નરેન્દ્ર મોદી

દેશને જરૂરિયાત આની છે- કડક વડાપ્રધાનનો કડક અંદાજ.

મંત્રીઓની સાથે મોદી

મંત્રીઓની સાથે મોદી

કેન્દ્રિય મંત્રીઓની સાથે ચર્ચા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

મોદી તથા અન્ય મંત્રી

મોદી તથા અન્ય મંત્રી

નરેન્દ્ર મોદીની સાથે અન્ય મંત્રી, દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરતા.

7 આરસીઆર પર નરેન્દ્ર મોદી

7 આરસીઆર પર નરેન્દ્ર મોદી

નેતાઓની સાથે ચર્ચા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદીના દરબારમાં સદાનંદ ગૌડા

નરેન્દ્ર મોદીના દરબારમાં સદાનંદ ગૌડા

નરેન્દ્ર મોદીના દરબારમાં રેલમંત્રી સદાનંદ ગૌડા પોતાની વાત રજૂ કરતા.

ટ્વિટર પર ઉડાવાઇ સદાનંદ ગૌડાની મજાક

આ ફોટા પર ટ્વિટર પર ઉડાવવામાં આવી સદાનંદ ગૌડાની મજાક.

English summary
After Narendra Modi took charge as Prime Minister of India the scenario in secretariat has been totally changed. Just have a look on the pictures where Modi looks like a strict teacher.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X