એડલ્ટરી કાયદોઃ ‘યાચિકા ફગાવી દો, લૉ કમિશન જોઈ રહી છે કેસ': કેન્દ્ર
કેન્દ્ર સરકારે એ યાચિકાને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ-497 ની માન્યતાને પડકારવામાં આવી છે.
કેન્દ્ર સરકારે એ યાચિકાને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ-497 ની માન્યતાને પડકારવામાં આવી છે. સુપ્રિમ કોર્ટને કહેવામાં આવ્યુ કે આ મુદ્દાને પહેલા લૉ કમિશન જોઈ રહી છે. સુપ્રિમ કોર્ટમાં યાચિકાકર્તા દ્રારા અરજી કરીને કહેવામાં આવ્યુ છે કે આઈપીસીની કલમ-497 હેઠળ એડલ્ટરી મામલે પુરુષોને દોષિત જણાતા સજાની જોગવાઈ છે જ્યારે મહિલાઓને સજાની જોગવાઈ નથી. એવામાં આ કાયદો ભેદભાવપૂર્ણ છે અને આ કાયદોને ગેરબંધારણીય ઘોષિત કરવો જોઈએ.













Click it and Unblock the Notifications
