અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પીએમ પદ માટે શપથ લીધી. તેની સાથે જ તેમને પીએમ તરીકેની જવાબદારીઓ સંભાળી લીધી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પીએમ પદ માટે શપથ લીધી. તેની સાથે જ તેમને પીએમ તરીકેની જવાબદારીઓ સંભાળી લીધી છે. રાષ્ટ્રપતિ ભવનમાં ગુરુવારે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. આ દરમિયાન અમિત શાહે પણ શપથ લીધી હતી. હવે સૌથી મોટો સવાલ છે કે કોને કયું મંત્રાલય આપવામાં આવશે.

PM Modi

May 31, 2019, 2:26 pm IST

પ્રતાપ ચંદ્ર સારંગીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધમ અને પશુપાલન, ડેરી અને મસ્ત્ય પાલન રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે
May 31, 2019, 2:24 pm IST

ગિરિરાજ સિંહને પશુપાલન મંત્રાલય આપવામાં આવ્યું
May 31, 2019, 1:25 pm IST

રામવિલાસ પાસવાનને અન્ના અને પૂરવઠા વિભાગ આપવામાં આવ્યું
May 31, 2019, 1:19 pm IST

થાવરચંદ ગહેલોતને સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ આપવામાં આવ્યું
May 31, 2019, 1:18 pm IST

બાબુલ સુપ્રિયોને રાજ્ય પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા
May 31, 2019, 1:17 pm IST

જળશક્તિના નામે નવું મંત્રાલય બનાવવામાં આવ્યું
May 31, 2019, 1:14 pm IST

મનસુખ મંડાવિયાને શિપિંગ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો, કેમિકલ અને ફર્ટિલાઇઝર
May 31, 2019, 1:07 pm IST

ગુજરાતના પુરષોતમ રૂપાલાને રાજ્યકક્ષાના કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા
May 31, 2019, 1:06 pm IST

પ્રકાશ જાવડેકરને પર્યાવરણ અને માહિતી પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું છે
May 31, 2019, 1:05 pm IST

સ્મૃતિ ઈરાનીને બાળ કલ્યાણ વિભાગ અને ટેક્સટાઇલ્સ વિભાગ આપવામાં આવ્યું છે
May 31, 2019, 1:04 pm IST

અર્જુન મુંડા આદિવાસી વિભાગના મંત્રી, નીતિન ગડકરી પરિવહન મંત્રી
May 31, 2019, 1:03 pm IST

ડો. હર્ષવર્ધન આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા
May 31, 2019, 1:01 pm IST

ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ મંત્રી બનાવવામાં આવ્યા અને પિયુષ ગોયલને રેલવે મંત્રી બનાવવામાં આવ્યા
May 31, 2019, 1:00 pm IST

અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા, રાજનાથ સિંહ ને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા, નિર્મલા સીતારમન નાણાંમંત્રી અને જયપ્રકાશને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા
May 31, 2019, 12:58 pm IST

અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા, રાજનાથ સિંહ ને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા
May 31, 2019, 12:37 pm IST

થોડા જ સમયમાં મંત્રીઓના વિભાગોનું એલાન થઇ શકે છે, અમિત શાહના મંત્રાલય પર બધાની નજર રહેશે
May 31, 2019, 10:28 am IST

પાંચમી લાઈનમાં સીટ મળવાથી શરદ પવાર નારાજ, પીએમ મોદીના શપથ સમારોહમાં નહીં આવ્યા
May 31, 2019, 10:27 am IST

ગુરુવારે નરેન્દ્ર મોદીએ બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધી. શપથના આ કાર્યક્રમમાં લગભગ 8000 જાણીતા લોકો પહોંચ્યા હતા.
May 31, 2019, 10:27 am IST

કંગના રનોત, શાહિદ કપૂર, કરણ જોહર, રજનીકાંત અને તેમની પત્ની લતા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત સિદ્ધાર્થ રૉય કપૂર, વિવેક ઓબેરૉય, અનુપણ ખેર, મધુર ભંડારકર અને બોની કપૂર આ કાર્યક્રમનો હિસ્સો રહ્યા.
May 31, 2019, 10:26 am IST

આજે નવી કેબિનેટની પહેલી બેઠક દિલ્હીમાં થશે
May 31, 2019, 10:26 am IST

અમિત શાહના કેબિનેટમાં શામિલ થયા પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને નાણાં મંત્રાલય આપવામાં આવશે કે ગૃહ મંત્રાલય?
May 31, 2019, 10:25 am IST

સુરેશ પ્રભુ અને રાજ્યવર્ધન સિંહ રાઠોડને કેબિનેટમાં જગ્યા નથી મળી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X