PM Modi New Look: જંગલ સફારી પહેલા પીએમ મોદી નવા લૂકમાં આવ્યા સામે
Pm Modi News Look: પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પુરા થઇ ગયા છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેી કર્ણાટકના બાદીપુર અને મુદમલાઇ ટાગર રિજર્વની મુલાકાત કરવા જઇ રહ્યા છે. ટાઇગર રિજર્વ જતા પહેલા પીએમ મોદીનો નવા લૂક સામે આવ્યો છે. ટાઇગર સફારી પર જતા પહેલા મીએમ મોદીનો નવો લૂક સામે આવ્યો છે. જેમા પીએમ મોદી બિલકુલ અલગ અંદાજમાં નજર આવ્યા હતા. પીએમ મોદીનો નવો લુક સામે આવ્યો છે. તેમા પીએમ કૈમોક્લોજ હાફ શર્ટ, પૈટ પહેર્યો છે. તેમના માથા પર હેટ અને હાથમાં હાર્ફ જેકેટ છે.

કર્ણાટકામાં 10 મે ના તમામ 224 ધારાસભ્યો સીટો પર ચૂંટણી યોજાશે. જ્યારે 13 મે ના રોજ ચુટણી પરીણામ જાહેર તશે. ચૂંટણી ને જોતા પીએમ મોદીનો કર્ણાટકનો પ્રવાસ ખાસ માનવામાં આવી રહ્યો છે.
બાદીુર ટાઇગર રિજર્વમાં પીએમ મોદી અંહિયા પર ફ્રંટલાઇન ફીલ્ડ સ્ટાફ, સેલ્ફ હેલ્પ ગૃપના લોકો સાથે પણ મલાકાત કરશે. જે જંગલને બચાવાનું કામ કરે છે. આ સિવાય પીએમ મોદી મદુમલાઇ ટાઇગર રિજર્વ સ્થિત થેપકાડુ હાથી કેંપ પણ જશે. આ દરમિયાન પીએમ મોદી બિગ કેટ અલાયંસ પણ લોંચ કરશે.
જુલાઇ 2019 માં પીએમ મોદીએ એશિયામાં ગેરકાયદેસર જંગલી જાનવરોના ટ્રેક અને શિકારને રોકવા માટે અલાયંસ ઓફ ગ્લોબલ લીડરનું સંગઠન બનવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટાઇગર પ્રોજેક્ટના 50 વર્ષ પુરા થવા પર એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તે અમૃત કાલના વિજય ઓફ ટાઇગર કંજર્વેજન પુસ્તકનું પણ લોચિગ કરશે.












Click it and Unblock the Notifications
