મોદી જેવા પીએમ કોઈ નહીં, એક ભાઈ ઓટો ચલાવે અને બીજો દુકાન: બિપ્લવ દેબ

ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. બિપ્લવ દેબ ઘ્વારા હાલમાં જ પીએમ મોદી વિશે નિવેદન કરવામાં આવ્યું છે.

ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. બિપ્લવ દેબ ઘ્વારા હાલમાં જ પીએમ મોદી વિશે નિવેદન કરવામાં આવ્યું છે, જેમાં તેમને કહ્યું છે કે નરેન્દ્ર મોદીનો એક ભાઈ ઓટો ચલાવે છે અને બીજો ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે. બિપ્લવ દેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પણ એક ગરીબ પરિવારથી આવે છે. બિપ્લવ દેબ ઘ્વારા આવનારા ત્રણ વર્ષમાં ત્રિપુરાને એક "મોડલ રાજ્ય" બનાવવાનું વચન આપ્યું છે.

biplab deb

ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીના ભાઈઓમાં એક ભાઈ ઓટો ચલાવે છે, જયારે બીજો ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમને આગળ જણાવ્યું કે પીએમ મોદીની એક ઘરડી માતા પણ પણ છે પરંતુ તેઓ તેમને પોતાની સાથે પીએમ હાઉસમાં નથી રાખતા. તેમના એક ભાઈ હજુ પણ ઓટો ચલાવે છે.

આ પણ વાંચો: બિપ્લવ દેબના નિવેદનો થી પીએમ મોદી અને શાહ નારાજ

અગરતાલમાં એક કાર્યક્રમમાં બોલતા બિપ્લવ દેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ચાર વર્ષથી દેશના પ્રધાનમંત્રી છે અને આ પહેલા 13 વર્ષ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમ છતાં તેમના ભાઈઓમાંથી એક ઓટો ચલાવે છે જયારે બીજો ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમની માતા હજુ પણ 10*12 ઘરમાં રહે છે. પીએમ મોદીના વખાણ કરતા બિપ્લવ દેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શુ દુનિયામાં આવા કોઈ પ્રધાનમંત્રી છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X