PM Modi Rishi Sunak સાથે કરી વાત, કહ્યુ દુતાવાસની સુરક્ષા સુનિશ્ચિત થાય, આર્થિક આરોપીને ભારત લાવાની કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષી સુનક સાથે વાત કરી હતી. સંસદ દરમિયાન પ્ર્રધાનમંત્રી મોદીએ બ્રિટેનના પ્રધાનમંત્રી સુનકને ભારત આવાવાનું આમંત્રણ આપ્યુ હતુ. પીએમ મોેદીએ સપ્ટેમ્બર માં G20 સમિટની બેઠક માટે આમંત્રણ આપ્યુ હતુ. અને અન્ય મહત્વાના મુદ્દા પર પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિેટેનના પીએમ ઋષિ સુનક સાથે જે મહત્વના મુદ્દા પર વાત કરી તેમા ભારતથી ભાગેડુ આર્થિક ગુનેગારોને બ્રિટેનનમાં શરણ લેવા અને હાલમાં દુતા વાસ પર થયેલા હુમલા જેવા મુદ્દા મહત્વના હતા.
બ્રિટેનના પીએમ ઋષિ સુનક અને પ્રધાનમંત્રી મોદીની વાતચીત અંગે સમાચાર એજેન્સી ANI ની રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ બ્રિટેનમાં ભારતીય રાજનાયિક પ્રતિષ્ઠાનો દુતાવાસની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારત વિરોધી તત્વોના વિરુદ્ધ કડક કાર્યવાહીનું આહ્વાન કર્યુ હતુ.
થોડા મહિના પહેલા યુનાઇટેડ કિગડમના પ્રધાનમંત્રી બનેલા ઋષિ સુનકે પીએમ મોદી સાથે વાત કરી કહ્યુ કે, બ્રિટેન ભારતીય ઉચ્ચાયોગ પર હુમલાાને અસ્વીકાર્ય માને અને ભારતીય મિશન અને તેમના કર્મિયોની સુરક્ષાનુ આશ્વાસન આપ્યુ હતુ.
પીએમ મોદીએ બ્રિટેનમાં શરણ લેનાર આર્થિક આરોપીઓના મુદ્દાો પણ ઉઠાવ્યો હતો. તેમણે આ ભાગેડુ ની પરત લાવાની પ્રગતિ પર વાત કરી હતી. જેથી કરીને આ આરોપીઓને ભારતીય ન્યાય વ્યવસ્થા અનુસાર કડક કાર્યવાહી કરી શકાયય
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જી20 દેશોની સમ્મેલનની અધ્યક્ષતા ભારત કરી રહ્યુ છે. આ સંબંધમાં દેશભરમાં કાર્યક્રણ કરવામાં આવી રહ્યા છે. ભારત તાકાત અને તેની વિવિધતાને વૈશ્વિક મચ પર લાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
