કોવિડ-19 મેનેજમેન્ટ પર એક કાર્યશાળાને સંબોધિત કરશે પીએમ મોદી, 10 પડોશી દેશ થશે શામેલ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે 10 પડોશી દેશો સાથે કોવિડ-19 મેનેજમેન્ટ અનુભવ, વિશે એક કાર્યશાળાને સંબોધિત કરશે.

નવી દિલ્લીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે 10 પડોશી દેશો સાથે કોવિડ-19 મેનેજમેન્ટ અનુભવ, સમાધાનની રીતો વિશે એક કાર્યશાળાને 3 વાગે સંબોધિત કરશે. આ કાર્યશાળામાં શામેલ થનારા દેશોમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન, શિશેલ્સ અને શ્રીલંકા શામેલ છે.

pm modi

પ્રત્યેક દેશના આરોગ્ય સચિવ અને કોવિડ મેનેજમેન્ટ ટેકનિક દળના પ્રમુખને વન પ્લસ વન ફૉર્મેટના આધારે ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આરોગ્ય સચિવ અને કોવિડ-19 મેનેજમેન્ટના પ્રભારી ટેકનિકલ ટીમના પ્રમુખે જણાવ્યુ કે ભારતના આરોગ્ય સચિવ આ આયોજનની અધ્યક્ષતા કરશે.

ભારત દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન(સાર્ક) સાથે કોવિડ-19 મેનેજમેન્ટ પર સચિવ સ્તરની આ વર્ચ્યુઅલ બેઠકની મેજબાની કરી રહ્યુ છે. આ કાર્યશાળામાં પાકિસ્તાન સહિત સાર્ક દેશો ભાગ લઈ રહ્યા છે. કાર્યશાળાની અધ્યક્ષતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X