IBCA:ઇન્ટરનેશનલ કેટ્સ એલાયંસ શુ છે, જેનું કર્ણાટકમાં પીએમ મોદી કરશે ઉદ્દઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ રવિવારે કર્ણાટકના પ્રવાશે જઇ રહ્યા છે. મૈસૂરમાં પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના અવસર પર પીએમ મોદી આ પ્રવાસ કરી રહ્ા છે. આ અવસર પર પીએમ મોદી અમૃત કાલના સમયમાં વાઘ સંરક્ષણ પર કેન્દ્રી રકારનું વિઝન અને વાઘ જનગણના લેટેસ્ટ આંકડા બહાર પડશે. એટલુ જ નહી પીએમ મોદી આ અવસર પર કર્ણાટક સ્ટેટ ઓપન યૂનિવર્સિટી મેસૂરુમાં ઇન્ટરનેશનલ બીગ કેટ્સ એલાંયસની શરુઆત કરશે. આવો જાણઈએ શુ હોય છે. IBCA શુ છે તેનું મહત્વ?

જમાવી દઇએ કે, ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયંસ એક એવો ટારગેટ છે જેમાં મુખ્ય બીગ કેટ્સ જેમા વાઘ સિહ, દિપડો, પ્યુમા, જગુાર અને ચીતાના સંરક્ષણની સુરક્ષિત કરવાનું છે. આ એલાયંસનું ઉદ્ધઘાટનનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર શિખાર અને વેપાર પર અંકુશ લગાવાનો છે.
શુ છે આ કાર્યક્રમ
ટાઇગર કેપિટલ દર્જો મેળવવા માટે કર્ણાટકની ચર્ચા વચ્ચે નવો બિગ કેટ્સ એલાયંસ અને વાઘની જનસંખ્યાનું સરકાર સરકારનું લેટ્સ્ટ આકંડા જાહેર કરવા ખુબ જરુરી છે.
પીએમ મોદી કરશે સફારીની સવારી
જણાવી દઇએ કે, આ અવસર પર ચામરાજનગરમાં સ્થિત બાદીપુર ટાઇગર રિજર્વનો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેશે. પીએણ મોદી બાદીપુર રિજર્વમાં એક સફારીની સવારી પણ કરશે. ભારતના પ્રોજેક્ટ ટાઇગર પહેલા 50 વર્ષ પુરા થવાના અવસર પર રવિવારે પીએમ મોદી નેશનલ રિજર્વ પીએમ મોદી બે કલાક વિતાવશે.
પીએમ મોદીના આ પ્રવાસ એટલા માટે પણ મહત્વનો છે કે કેમ કે કર્ણટક રાજ્યના ચૂટણીની તારીખની જાહેરાત થયા બાદ પીએમ મોદી પહેલી વાર કર્ણટક પ્રવાસ પર આવી રહ્યા છે. આજથી 50 વર્ષ પહેલા 1 એપ્રિલ 1973ના તત્કાલીન પ્રધાનમંતરી ઇંદિરા ગાંધીએ આ પ્રોજેક્ટ લોચ કર્યો હતો. મહત્વની વાત એ છે કે, મૈસુરુમાં ત્રણ દિવસીય મેગા ઇવેન્ટમાં વાઘ સરક્ષણ માટે રાજનૈતિક અને સાર્વજનીક સમર્થન મેળવવા માટે વિશ્વ સ્તર પર ભારતની વાઘ સરક્ષણ સફળતા પ્રદર્શિત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
