દેશમાં કોરોનાની સ્થિતિને લઇને પીએમ મોદીએ સમિક્ષા બેઠક બોલાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમિક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને લઇને શુ આયોજન કરી શકાય તેમજ સરકારની તૈયારી શઉ હોઇ શકે તેને લઇે ચર્ચા કરવામાં આવશે.
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતાજતા મામલાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે હાઇ લેવલ બેઠક બોલાવી છે. પીએમ મોદી આ બેઠકમાં દેશના કોવિડ 19 સંબંધિત પરિસ્થિતિ અને તમામ પહેલુઓ પર સમિક્ષા કરશે. જો કે, ભારતમાં કોવિડ 19 કંટ્રોલમાં છે. પરંતુ ઓમિક્રોન સબ વેરિએન્ટ ડ્રાઇવિંગ ચાઇના સર્જના ચાર કેસની માહિતી દેશમાં સામે આી છે. જે ચિંતાનો વિષય છે.

છેલ્લા થોડા દિવસોથી ચીન અને અમુક અન્ય દેશોમાં કોવિડના કેસોમાં અચાનક વધારો થયો છે. આને જોઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે દેશની સ્થિતિની સમિક્ષા કરી હતી. અને લોકોને ભી઼ડ વાળી જગ્યાએ માસ્ક પહેરવા સહિત કોવિડમાં ઉપયોગી વ્યવહારનું પાલન કરવાની અપિલ કરી હતી. અધિકારીક સૂત્રોએ કહ્યુ હતુ કે, ચીન અને અન્ય દેશોમાંથી આવનાર આંતરરાષ્ટ્રીય યા્ત્રીઓ ની એકપોર્ટ પર રેડમ સેમ્પલની તપાસ કરવામાં આવશે.
ગુજાતમાં પણ કોવિડ 19 નવા વેરિએન્ટ બીએફ.7 નો નવો વેરિયન્ટ મળી આપ્યો હતો. તેને લઇને રાજ્ય સરકાર દ્વારા પણ તૈયારી કરીને સમિક્ષઆ કરી હતી. અને ધિકારીઓને અલર્ટ રહેવા માટે સૂચના આપી હતી.












Click it and Unblock the Notifications
