#YogaDay ચંડીગઢ: 30 હજાર લોકોની સાથે પીએમ મોદીએ કર્યો યોગ

આજે વિશ્વ યોગ દિવસ છે. જે અંતર્ગત દેશભરમાંથી લગભગ 1 લાખ લોકોએ વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો સાથે જ ચંડીગઢમાં પણ 30 હજાર લોકોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગા દિવસની ઉજવણી
કરી હતી.

yoga day

મોદીનું ભાષણ
ત્યારે આ કાર્યક્રમ દરમિયાન જનતાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આવતા વર્ષથી યોગ માટે કામ કરતા લોકોને સન્માનિત કરવામાં આવશે. તેમણે આ માટે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રિટ સ્તરના બે એવોર્ડની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં મોદીની સાથે દિવ્યાંગોએ પણ યોગ કર્યો હતો. મોદીએ કહ્યું કે યોગ મેળવવાની વસ્તુ નથી તે મુક્તિનો માર્ગ છે. અને તેનાથી શરીર સ્વસ્થ રહે છે. સાથે જ કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રીઓએ પણ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X