ટ્વિટર પર પણ મોદીનો જાદુ કાયમ, રાહુલ ગાંધી બીજા નંબરે

પીએમ મોદી સોશ્યિલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેતા લોકોમાં શામિલ છે. ટ્વિટર ઇન્ડિયા રિપોર્ટ ધીસ હેપન્ડ 2018 અનુસાર પીએમ મોદી આ વર્ષે સૌથી વધારે ચર્ચિત વ્યક્તિ રહ્યા.

પીએમ મોદી સોશ્યિલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેતા લોકોમાં શામિલ છે. ટ્વિટર ઇન્ડિયા રિપોર્ટ ધીસ હેપન્ડ 2018 અનુસાર પીએમ મોદી આ વર્ષે સૌથી વધારે ચર્ચિત વ્યક્તિ રહ્યા. તેમનો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર પ્રતિક્રિયા આપતો વીડિયો સૌથી વધારે ચર્ચામાં રહ્યો. તે ટવિટને 28,424 રિ-ટવિટ મળ્યા છે.

આ પણ વાંચો: મોદીની 5 મોટી યોજનાઓ જે 2019માં પલટાવી શકે છે સત્તાની બાજી

ટ્વિટર પર પણ મોદીનો જાદુ કાયમ

ટ્વિટર પર પણ મોદીનો જાદુ કાયમ

આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ ટવિટમાં લખ્યું હતું કે હું નિશબ્દ છું, શુન્ય છું પરંતુ ભાવનાઓનો જુવાળ ઉભરાઈ રહ્યો છે. આપણા બધાના અટલજી આજે આપણી વચ્ચે નથી રહ્યા. પોતાના જીવનનું દરેક પળ તેમને રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધું હતું. તેમનું ચાલ્યા જવું એક યુગનો અંત છે. આપણે જણાવી દઈએ કે ગયા વર્ષે પણ પીએમ મોદી ટ્વિટર પર સૌથી ચર્ચિત વ્યક્તિ હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજા નંબરે

આ લિસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજા નંબરે છે જેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેઓ ટ્વિટર પર વધારે ચર્ચામાં રહ્યા છે. તેમના ટવિટ પર પણ લોકોએ ઘણી પ્રતિક્રિયા આપી છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે ભાજપા અધ્યક્ષ અમિત શાહ છે અને ચોથા નંબરે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે.

પાંચમા નંબરે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ

પાંચમા નંબરે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ

પાંચમા નંબરે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ આવે છે. તેમના ટવિટ સૌથી વધારે ચર્ચામાં રહ્યા છે. છટ્ઠા નંબરે અભિનેતા પવન કલ્યાણ છે જયારે સાતમા નંબરે બોલિવૂડ કિંગ શાહરુખ ખાન આવે છે.

બોલિવૂડ કિંગ ખાન સાતમા નંબરે

બોલિવૂડ કિંગ ખાન સાતમા નંબરે

બોલિવૂડ કિંગ ખાન શાહરુખ ખાન ટ્વિટર પર સાતમા નંબરે ચર્ચિત વ્યક્તિઓમાં આવે છે. એક્ટર વિજય આઠમા નંબરે અને મહેશ બાબુ નવમા નંબરે આવે છે. મધ્યપ્રદેશ સીએમ શિવરાજ સિંહ આ લિસ્ટમાં 10માં નંબરે આવે છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ લિસ્ટમાં ટોપ 4માં ભાજપના જ ત્રણ નેતાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X