Mumbai Dabbawala Austrailia સાથે પીયૂષ ગોયલે જણાવી ખાસિયત, પીએમ એથનીએ ખુદ ટીફીન ખોલીને જોયુ
મુંબઇમાં ટીફિન સર્વિસ વિેષે દુનિયાભરમાં લોકપ્રિય ડબ્બાવાલે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તે ઘણા એક્સાઇટેડ જોવા મળ્યા હતા. ખુદ પ્રધાનમંત્રી એથની આલ્બનીઝ પણ ડબ્બાવાલે વિશે જાણીને ઉત્સાહિત જોવા
ઓસ્ટ્રેલિયાના પ્રધાનત્રી એથની અલ્બાનીઝ માટે મુબઇમાં ડબ્બાવાલે સાથેની મુલાકાત ઘણી ઉત્સાહીત રહી હતી. તે ઉત્સાહ

ઓશ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી એથની એલ્બાનીઝ બારત-ઓસ્ટ્રેલિયા સીઇઓ ફોરમમાં મુબઇ ડબ્બાવાલે સાથે મુલાકાત કરી હતી. ગુરુવારે કેન્દ્ર્યીય મંત્રી પીયુષ ગોયલ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમા અલ્બાનીઝ ડબ્બાવાલેના વખાણ કરે છે. તેમણે ભેટમાં આપેલા ટિફિન બોક્સને ખોલતા જોઇ શકાય છે.
જણાવી દઇએ કે, મુબઇના પ્રસિ્દ્ધ ડબ્બાવાલે એક સદિથી વધારે સમયથી કામ કરી રહ્યા છે. તેને વિશ્વની પ્રસિદ્ધ અને અદ્વિતિય લંચબોક્સ વિતરણ પ્રાણાલી અનુસાર શ્રમિક વર્ગને ઘરો અને રેસ્ટ્રોથી ગરમ બપોરનુ કલેક્શન કર્યા બાદ સમયસર તેના એડ્રેસ પર પહોચાડી આવી છે. પીષુષ ગોયલે વીડિયોને કેપ્શન આપ્યુ " જબ ડબ્બાવાલેએ માસ્ટરશેફ સાથે મુલાકાત કરી"
પીએણ એંથની અબ્લબાનીઝ ખુદ પોતાના ટ્વીટ ર મુબઇ ડબ્બાવાલે સાથે પોતાની તસવીર શેયર કરી હતી. ઓશ્ટ્રેલિયાઇ પીએમ ઇન્ડિયાના એટરટેમેન્ટ હબનો પ્રવાસ કર્યા બાદ સિનેમા વિશે પણ વાત કરી હતી. અલ્બાનીઝે પોતાના પ્રવાસે વિશે કહ્યુ કે, મુંબઇ ભારતીય સિનેમાની રાજધાની છે. ઓન ઓફ ધી સ્ક્રીન બોલીવૂડ માં પ્રોડ્ક્શન ઓસ્ટ્રેલિયાન જોઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ વધારે બોલિવૂડ પ્રોડક્શન જોવા માગ છે.












Click it and Unblock the Notifications
