ગુડગાંવમાં 'સેક્સ એન્ડ સ્મોક' પાર્ટીમાં પકડાયા શાળાના બાળકો!

પોલીસને દિવસમાં સૂચના મળી હતી હતી કે બજ્જ ઇન બારમાં સેક્સ એન્ડ સ્મોક પાર્ટીનું આયોજન થવાનું છે. આ પાર્ટી એક વિદ્યાર્થીએ પોતાના જન્મ દિવસ પર આયોજીત કરી હતી અને ફેસબુક થકી બધાને આમંત્રણ પણ આપ્યું હતું. પાર્ટીમાં લગભગ 100 જેટલા સગીર યુવક-યુવતીઓની ઉપસ્થીતી હતી. દરેકને તંબાકુ, દારુ અને કબાબ પીરસવામાં આવી રહ્યું હતું.
સૂચના મળ્યા બાદ પોલીસની એક જોઇન્ટ ટીમ દરોડા પાડવા માટે સજ્જ કરવામાં આવી. ત્યારબાદ આખા મોલની નાકાબંધી કરીને પોલીસે બારમાં રેડ પાડી. આ રેડમાં પોલીસે સો જેટલા ટીનેજર્સની ધરપકડ કરી હતી.












Click it and Unblock the Notifications
