પોન્ટી મર્ડર કેસઃ નામધારીની પિસ્તોલ મળી

Sukhdev Singh Namdhari
નવીદિલ્હી, 25 નવેમ્બર: રવિવારે બહુચર્ચિત દારૂના વેપારી પોન્ટી ચઢ્ઢા અને તેમના ભાઇ હરદીપની હત્યાના મામલે ઘટનાસ્થળે હાજર ઉત્તરાખંડના રાજકીય નેતા સુખદેવસિંહ નામધારી પોલીસ બાજપુર લઇને ગઇ. ત્યાંથી તેમની પિસ્તોલ મેળવવામાં આવી હતી.

માહિતી અનુસાર દિલ્હીના છત્તરપુર ફાર્મ હાઉસ ગોળીબાર કાંડમાં આ જ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પહેલા શનિવારે પોલીસે હરદીપ પર ગોળી ચલાવવા અને વારદાતનો મુખ્ય આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યા પ્રમાણે અદાલતમાં નામધારીએ માન્યુ છે કે જ્યારે હરદીપે તેની બંદૂક ફેરવી અને હરદીપ પર ફાયર કર્યું હતું.

શનિવારે દિલ્હીની અદલાતે ઉત્તરાખંડના અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ નામધારીને 5 દિવસની પોલીસ હિરાસતમાં મોકલી દીધા હતા તેથી વારદાતમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારનો કબજો મેળવી શકાય.

પરંતુ નામધારીએ ફાયરિંગ કરવાની વાતનો ઇન્કાર કર્યો છે અને તેમણે એ તેમના વિરુદ્ધ રચવામાં આવેલું રાજકીય કાવતરુ ગણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X