Kerala: કોગ્રેસ સાસંદના સમર્થનમાં 'વંદે ભારત ' ટ્રેન પર લગાવાય પોસ્ટર, FIR દાખલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરલની જનતા માટે વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. પીએમએ રાજ્યોના નેતાઓની હાજરીમાં તિરુવનંતપુરમ સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પરંતુ જ્યારેથી ટ્રેન શઓરાનૂર પહોચી તો ત્યાં કોગ્રેસ કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો.

આરોપ છે કે, કોગ્રેસ સાસંદ વીકે શ્રીકંદતના સમર્થકોએ તેમના પોસ્ટર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિંડો પર લગાવ્યા હતા. ઘટના સમાયે સાસંદ ખુદ સ્ટેશન પર ટ્રેનમાં સવાર યાત્રીઓનું સ્વાગત કરવા પહોચ્યા હતા.
ઘટનાના તુરંત બાદ આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોચી અને તેમના પોસ્ટર હટાવ્યા હતા. જણાવી દઇએ કે, રેલવે પ્રોટેક્શન એકટ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના માટે બીજેપીએ કોગ્રેસ પર હુમલો કર્યો હતો.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે સુરેદ્રને ઘટનાની નિંદા કરતા કહ્યુ કે, આ પ્રકારનું વર્તન કોગ્રેસના સંસદના સમર્થકોનું જ છે. તેમના સમર્થકોનો ખોટા વર્તન વ્યવહાર કરી રહ્યા છએ. તેમ છતા સાસદે તેમને રોક્યા નથી. જો કે, કોગ્રેસ બીજેપી પર જાણીજોઇને આ મામલે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
#WATCH | Congress workers pasted posters of Palakkad MP VK Sreekandan on the windows of a wagon of Vande Bharat Express when the train reached Shoranur in Kerala's Palakkad yesterday. Railway Protection Force has registered a case, investigation underway pic.twitter.com/rgqocYIqid
— ANI (@ANI) April 26, 2023












Click it and Unblock the Notifications
