નેસ વાડિયાના પિતાને અંડરવર્લ્ડે ધમકાયા, પોલીસ ફરિયાદ દાખલ

નેસ વાડિયા આજકાલ પ્રીતિ જિંટાની સાથે વિવાદને લઇને ખૂબ ચર્ચામાં છે. જો કે પ્રીતિ ઝિંટા-નેસ વાડિયા વિવાદનો આ અંડરવર્લ્ડની ધમકી સાથે સંબંધ છે અથવા નથી, તે સ્પષ્ટ થઇ શક્યું નથી. ફરિયાદ દાખલ થયા બાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચ આ આખા મુદ્દાની તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
