Justice Prashnat Kr Mishra બનશે SC જજ, રાષ્ટ્રપતિએ કરી નિયુક્તિ, વકીલ કેવી વિશ્વનાથન પણ બનશે SC જસ્ટીસ
સુપ્રિમ કોર્ટમાં જજોની ખાલી જગ્યા ભરવના દિશામાં પગલા ભરલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ બે પદો માટે ન્યાયાધીશોની નિયુક્તિને મંજુરી આપી દિધી છે. એક સીનિયર વકીલને સુ્પ્રિમ કોર્ટ જજ તરીકે પદ અને ગોપનીયતાની શપથ અપાવી હતી.

રિપોર્ટ અનુસાર આંધ્રા પ્રદેશ હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ સેવાઓ આપી રહયા છે. જસ્ટીસ પ્રશાંત કર મીશ્રાની પદોન્નતિ સુપ્રિમ કોર્ટના જજના રુપમાં કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ નિયુક્તિની અધિસૂચના બહાર પાડી છે.
સીનિયર સુપ્રિમ કોર્ટના વકીલ કેવી વિશ્વનાથનને પણSC જસ્ટીસ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચાર એજેન્સી ANI-PTI ના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ 19 મે ના રોજ રાષ્ટ્રપતિ ભવન દરબાદર હોલમાં બંનેને ન્યાયમૂર્તિયોને શપથ આપાવશે.
શપથ ગ્રહણ સમારોહમાં ચીફ જસ્ટીસ ડીવાઇ ચંદ્રચુડ, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા ગણમાન્ય લોકો ઉપસ્થિત રહશે. જણાવી દઇએ કે, મેઘવાલને જણાવી દઇએ કે, ણેઘવાલને અમુક કલાકો પહેલાજ કાયદા મંત્રી બનાવામાં આવ્યા છે.
મેઘવાલના કાયદા મંત્રી બનવામાં આવ્યા બાદ થોડા જ કલાકોમાં કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં બંને ન્યાય મૂર્તિના નિયુક્તિ સંબંધી અધિસૂચના બહાર પડી છે. મેઘવાલ પહેલા કિરણ રિજિજુ કાયદા મત્રી હતા.












Click it and Unblock the Notifications
