મોદીએ હાર સ્વીકારી, કોંગ્રેસને જીતના અભિનંદન પાઠવ્યા

મોદીએ હાર સ્વીકારી, કોંગ્રેસને જીતના અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યાં છે. પરિણામ સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જીત માટે કોંગ્રેસ, ટીઆરએસ અને મિઝોરમ નેશનલ ફ્રન્ટ પાર્ટીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ તંલગાણામાં કેસીઆરને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત માટે વધામણી આપી. પીએમ મોદીએ તંલગાણામાં કેસીઆરને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટને જીત માટે શુભેચ્છા પાઠવી. ઉપરાંત છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને જીત માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ભાજપ પરિવારના કાર્યકર્તાઓએ રાજ્ય ચૂંટણીમાં દિવસ-રાત મહેનત કરી. હું એ સૌ કાર્યકરોની આકરી મહેનતને સલામ કરું છું.

modi

તેમણે કહ્યું કે અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું કે આ મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં લાંબા સમય સુધી શાસન માટે ત્યાંની જનતાનો દિલથી આભાર માનું છું. તેમણે કહ્યું કે ભાજપની સરકારે રાજસ્થાન, એમપી અને છત્તીસગઢમાં જન કલ્યાણ માટે કામ કર્યું છે.

આ પણ વાંચો- મધ્ય પ્રદેશ વિધાનસભાઃ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, રાજ્યપાલને મળવા સમય માગ્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X