Priynka Gandhi: ગ્વાલિયરમાં પ્રિયંકા ગાધીના કાર્યક્રમ, સુરક્ષામાં તૈનાત રહેશે 250 જવાન
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ગૃહ ક્ષેત્ર ગ્વાલિયરમાં આજે 21 જુલાઇએ મેળા મેદાનમાં જનસભાને સંબોધન કરશે.

પ્રિયંકા ગાધીના કાર્યક્રમ દરમિયાન સુરક્ષાની સાથે કડક વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. લક્ષમીબાઇ સમાધી સ્થળ અને મેળા ગ્રાઉન્ડ પર 250 જવાન તૈનાત કરવામાં આવશે. પ્રિયંકાનો કાફલો જે માર્ગો પર ગુજરશે ત્યાં થોડી થોડી વારે ટ્રાફિકને રોકવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવા માટે ટ્રાફિક પોલીસના 90 જવાન તૈનાત રહેશે.
જાણકારી અન્ુસાર પ્રિયંકા ગાધી સવારે 11:25 વાગે રુટીન ફઅલાઇટથી આવશે. વિમાન પરથી ઉતર્યા બાદ મેળાના મેદાનમાં જનસભા પહેલા 11:50 વાગે વીરાંગના લક્ષ્મીબાઇની સણાધી સ્થળ પહોચીને શ્રદ્ધાસુમન અર્પિત કરશે. ત્યા રબાદ બપોરે 12 વાગે મેલા સ્ટેડિયમમાં આયોજિત સભામાં પહોચશે.
સભાના સમાપન ાદ રોડ માર્ગથી પરત દિલ્હી માટે રવાના થશે. પહેલા સભાને લઇને મધ્યપ્રદેશ દિગ્ગજ નેતા ગ્વાલિયર આવી ગયા છે. પ્રિયંકા ગાધી રુટિન પ્લાઇટથી ગ્વાલિયર પહોચીશે અને સડક માર્ગથી પરત દિલ્હી જવા રવાના થશે. કાર્યક્રમ ાટે પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુરેશ પચોરી અજય સિહ, કાંતિલાલ મૂરિયા, રાજસ્થાન સાસંદ દિગ્વિજય સિહ સહિત કોગ્રેસના વરિષ્ઠ નેતા ગ્વાલિયર પહોચી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
